બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોલીવુડ સુપરસ્ટારોના ઘણા બધા ચાહકો હોય છે ઘણા એવા પણ ચાહકો હોય છે જે પોતાના મનપસંદ અભિનેતા અને ભગવાનની જેમ માનતા હોય છે અને તેમની તસવીરો પોતાના હૈયા સરીખી ચાપી પુજા પણ કરતા જોયા છે બોલીવુડ અભિનેતા સલમાન ખાનના એક.
પછી એક ફેન્સ સામે આવતા જોવા મળે છે સલમાનના જન્મ દિવસ પર એક છોકરી એ પોતાના શરીર પર સલમાનનું ટેટુ ચિતરાવેલુ હતુ તો એક ચાહક 1500 કીલોમીટર સાઈકલ ચલાવી સલમાનને મળવા પહોંચ્યો હતો હવે આવો જ એક બીજો ફેન્સ સામે આવ્યો છે જેને બધાના રેકોર્ડ તોડી નાખ્યા છે સલમાન ખાનનો.
આપ ચાહક ખૂબ જ અનોખી વિચારધારા ધરાવે છે તેનું માનવું એવું છે કે તે જો લગ્ન કરશે તો તેના દિલમાં સલમાન ખાનની ચાહત ઓછી થઈ જશે એના માટે તે લગ્ન કરવા પણ માગતો નથી અને તેને પોતાની જમીન અને મકાન વેચી અને સલમાન ખાનને મળવા માટે પહોંચ્યો હતો ઉત્તરપ્રદેશ મુરાદાબાદનો.
યુસુફ ખાન સલમાન ખાનનો મોટો દિવાનો છે તેને જણાવ્યું હતું કે મેં મારી તમામ જમીન વેચી સલમાન ખાન ના જન્મ દિવસ પર લોકોને આનંદ કરાવ્યો છે અને સલમાન ખાનની સફળતાની પાર્ટી હંમેશા મેં મારી રીતે ઉજવી છે મેં મારો જન્મદિવસ ક્યારેય ઉજવ્યો નથી પરંતુ સલમાન ખાનની દરેક ઇવેન્ટ ઉજવું છું.
સલમાન ખાનની ફિલ્મો જોવા માટે ઘરની છત સુધી વેચી મે મારી છે સલમાન ખાનની ફિલ્મો મેં 100 વાર જોઈ છે મારો નિત્યક્રમ એ છે રોજ સલમાન ખાન ની ફિલ્મો જોવી તેમના વિસ્તારમાં આવેલા થિયેટરો માંથી એમને ઘણા એવોર્ડ પર આપવામાં આવ્યા છે પોતાના લગ્ન વિશે વાત કરતા યુસુફ ખાને.
જણાવ્યું હતું કે સલમાન ખાનની જગ્યા આ દિલમાં કોઈ નહીં શકે યુસુફ ખાને પોતાના હાથ પર એક ટેટુ દોરાયેલું છે જેમાં સલમાન ખાન આઇ લવ યુ લખીને સલમાન ની તસ્વીર ચિતરાવેલી છે તે રોજ ડાયરી લખે છે અને તેમાં સલમાન ખાન વિશે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે તેની જીવનમાં એક જ ચાહત છેકે તે સલમાન ખાનને.
મળે પરંતુ હજુ સુધી મળી શક્યો નથી તેને મુંબઈ આવતા મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું ગાડી લે વેચ નું વેપાર કરતો હતો જે ઓફિસ વેચી મારી તમામ જમીન અને મારું મકાન પણ સલમાન ખાન પાછળ વેચી માર્યું છે જો મને સલમાન ખાન મળવા નહીં દે તો હું મુંબઈમાં મારો જીવ ત્યાગી દઈશ.