બિહડ મેં તો બાગી હોતે હૈ ડકેત મિલતે હૈ પાર્લામેન્ટ મેં આ હીટ ડાયલોગ પોતાની ફિલ્મ પાનસિંહ તોમર થી આપનાર બોલીવુડ અભિનેતા ઈરફાન ખાન આ દુનિયામાં રહ્યા નથી પોતાના શાનદાર અભિનય કેરીયરમા બોલીવુડ માં 30 થી વધારે ફિલ્મોમા અને હોલીવુડ ફિલ્મ સ્લમડોગ મિલીયેનર ધ અમેઝિંગ.
સ્પાઇડરમેન જેવી ફિલ્મોમાં પણ ચમકનાર પોતાના ટુંકા અભિનેય કેરીયરમા કરોડો દિલમા રાજ કરતા ઈરફાન ખાને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ મહત્વનું સ્થાન બનાવ્યું હતું તેમનો અભિનય આજે પણ લોકો યાદ કરે છે પોતાના અભિનય કેરિયર દરમિયાન તેમને કોઈ દિવસ કોઈ પણ ધર્મ સમાજ ની.
ભાવના દુભાવી નથી તેમને હર કોઈ ધર્મના લોકો ખૂબ જ પસંદ કરતા હતા મહત્વની બાબત એ હતી કે તેઓ નો સ્વભાવ હંમેશા લોકો પ્રત્યે ઉમદા અને નેક રહ્યો હતો એ કહેવત છે કે પિતા એવા જ પુત્ર હોય છે તે કહેવતને સાર્થક કરતો ઈરફાન ખાનનો પુત્ર બાબીલ ખાન પણ જોવા મળે છે બાબીલ ખાન.
ઓટીટી પ્લેટફોર્મ પર કલા ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યો છે બીજા સ્ટાર કિડની જેમ તેનો હાથ કોઈ પ્રોડ્યુસરે પકડ્યો નથી પરંતુ તેની આવડત તેના અભિનય થી તે ઓડીશન આપીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકવા જ ઈ રહ્યો છે બાબીલ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા જ પોતાના સરળ સ્વભાવથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યો છે.
બાબુલ ખાન હંમેશા લોકોની વચ્ચે આવે છે પેપરાજી ની વચ્ચે આવે છે ત્યારે બે હાથ જોડીને નતમસ્તક જાણે મંદિરમાં નમન કરે એવી રીતે લોકોની સાથે વર્તન કરતો જોવા મળે છે તાજેતરમાં બાબીલ ખાન મુંબઈ રસ્તા પર જતા પેપરાજી એ હાથ લાંબો કરતા પોતાની ગાડી રોકી દીધી હતી અને મીડિયા.
અને સાથે હાથ મિલાવીને તેમને વંદન કર્યા હતા સાથે બધાના હાલ ચાલ પૂછી સામાન્ય વ્યક્તિની જેમ બધા સાથે મળીને વાતચીત કરી અને વ્યક્તિગત બધાનો પરિચય લઈ અને બધાને વંદન કર્યા વડીલ મિડીયા કર્મી ના પગે તેઓ પડી ગયા અને આશીર્વાદ મેળવ્યા તેમનો સરળ અને સાદગી ભર્યો આ સ્વભાવ જોઈ લોકો હેરાન રહી ગયા હતા.
બાબીલ ખાન હંમેશા એક અભિનેતા ના પુત્ર તરીકે નહીં પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે લોકોની આ વચ્ચે આવે છે તેમના ચહેરા પર ક્યારેય અન્ય સ્ટારપુત્ર ની જેમ અભિમાન જોવા મળતું નથી જેમ શાહરુખ ખાન ના દીકરા માં અહંકાર જોવા મળે છે એમાનો એક ટકો પણ બાબીલ ખાનમાં જોવા મળતો નથી તેઓ હંમેશા રિસ્પેક્ટ આદર સાથે લોકોની સાથે વાતચીત કરે છે.