સીધુ મોસેવાલા ને ગયા પછી એમને ચાહનારા દુઃખી થઈ ગયા છે એમને ચાહનારા હદથી વધુ એમને પ્રેમ કરતા હતા સિંધુના ગયા પછી એમનો પરિવાર પણ દુઃખી છે એવામાં એમના ફેન્સ ઈચ્છે છેકે તેઓ એમના પરિવારને મળે હાલમાં થોડા સમય પહેલા જ કેટલીક યુવતીઓ પંજાબના હોસીયાર થી માનસા ગામમાં બસમાં આવીને.
સીધુ મોસેવાલાના માતા પિતાથી મળ્યા મિત્રો આ બધી યુવતીઓ સિંધુના માતા પિતાને ખુબ જ પસંદ કરતી હતી એ દરેક યુવતીઓ નું એવું જ કહેવું છેકે તેઓ સીધુ મોસેવાલાને એટલે પસંદ કરતી હતી કારણ એમણે પોતાના ગીતોમાં ક્યારેય યુવતીઓને ખરાબ નથી કહી તેના કારણે તેઓ સિંધુને હદથી વધુ પસંદ કરતી હતી.
અહીં એ યુવતીઓ નો એક વિડિઓ પણ સામે આવ્યો છે જેમાં તેઓ સીધુ મોસેવાલાના પરિવારને મળી રહી છે ગળે લગાવીને ભાવુક થતા પણ જોવા મળી જણાવી દઈએ હાલમાં કેટલીક તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં સીધુ મોસેવાલા અને એમની થનાર પત્ની સાથે એક ગાડીમાં બેઠેલ જોવા મળી રહ્યા છે.
જયારે અન્ય એક તસ્વીરમાં તેઓ એમની થનાર પત્નીને અંગૂઠી પણ પહેરાવી રહ્યા છે જણાવી દઈએ સીધુ મોસેવાલાની સગાઈ થઈ ગઈ હતી એમના લગ્ન પણ હવે ટૂંક સમયમાં થવાના હતા પરંતુ લગ્ન પહેલા જ તેઓ દુનિયા છોડીને ચાલ્યા ગયા મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી.