બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 90 ના દશકામાં સુપરહિટ ફિલ્મો આપી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરતા એવા કલાકારો છે જે આજે શાનદાર જીવન વ્યતીત કરી રહ્યા છે એ લિસ્ટમાં સામેલ છે અજય દેવગન અને કાજોલ જેઓ આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનય ક્ષેત્રે સક્રીય છે સાથે એનવાય.
મલ્ટીપ્લેક્સ થિયેટરો ના માલીક અને અજય દેવગન નું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે પોતાના ફિલ્મી કેરિયર માં તેઓ ઉચ્ચ સ્થાન મેળવી શક્યા પરંતુ પોતાના સંતાનોને સંસ્કાર આપી શક્યા નહીં અજય દેવગન ની લાડલી ન્યાસા દેવગણ સોશિયલ મીડિયા પર અવાર નવાર પોતાની હરકતો થી.
ખુબ ટ્રોલ થતી રહે છે નાની ઉંમરે પોતાની વધુ પડતી બોલ્ડનેશ સાથે નશાની હાલતમાં સ્પોટ થતી ન્યાસા દેવગણ હંમેશા ટ્રોલરોના નિશાને રહે છે પુરુષ મિત્રો સાથે મોડી રાત્રે પાર્ટીઓ માં ડાન્સ ક્લબ માં જોવા મળતી ન્યાસા દેવગણ ને લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલાજ ટ્રોલ કરવા લાગ્યા છે.
તો તાજેતરમાં મુંબઈ નિતા અંબાણી ની સાંસ્કૃતિક કેન્દ્ર ઉદ્ઘાટન ની ઇવેન્ટ માં કાજોલ દેવગણ પોતાની દિકરી ન્યાસા દેવગણ ને લઇને પહોંચી હતી આ દરમીયાન કાજોલ અને ન્યાસા બંને સિલ્વર ચમકદાર ડીપનેક આઉટફીટ માં જોવા મળ્યા હતા પોતાના ભરાવદાર યૌવનને.
ફોન્ટ કરીને મિડીયા અને પેપરાજી સામે પોઝ આપતાં જોવા મળ્યા હતા કાજોલ પોતાની ઢળતી ઉંમરે પણ બોલ્ડ અને હોટ લુક માં જોવા મળી હતી તો ન્યાસા દેવગણ પણ ડીપનેક આઉટફીટ માં અજીબ હરકતો કરતી જોવા મળી હતી આ સમયે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના.
મહાનાયક અમિતાભ બચ્ચન ના દિકરા અભિષેક બચ્ચન ની પત્ની અભિનેત્રી એશ્વર્યા રાય પોતાની દિકરી આરાધ્યા બચ્ચન સાથે સ્પોટ થઈ હતી એશ્વર્યા બ્લેક ગોલ્ડન પ્રિટેડ આઉટફીટ મા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તો દિકરી આરાધ્યા પણ પુર્ણ પંજાબી ડ્રેસ માં ખુબ.
સુંદર દેખાતી હતી ઇવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેમાં યુઝરો કાજોલ અને એશ્ર્વયા ની સરખામણી કરતાં જોવા મળ્યા હતા જેમાં બચ્ચન પરીવારના સંસ્કાર નેં ઉચ્ચ ગણાવીને કાજોલ અને ન્યાસા દેવગણને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.