Cli
મહોમ્મદ શમી એ કર્યો ક્લીન બોલ્ડ તો અશ્વિને કાન મરોડી નાખ્યા, ક્રિકેટરો ખુબ મસ્તીમાં જોવા મળ્યા...

મહોમ્મદ શમી એ કર્યો ક્લીન બોલ્ડ તો અશ્વિને કાન મરોડી નાખ્યા, ક્રિકેટરો ખુબ મસ્તીમાં જોવા મળ્યા…

Breaking

હંમેશા ક્રિકેટ જગતના ઇતિહાસમાં એવી ઘણી બધી હોય છે જે લોકો માટે યાદગાર રહે છે ક્રિકેટ મેચ દરમિયાન ક્રિકેટરો મસ્તી કરતા જોવા મળે છે તો ઘણી વાર પોતાની હરકતો થી ચર્ચાઓ માં પણ રહે છે ઘણી વાર ક્રિકેટ જગતમાં મેચ દરમિયાન ઘણા ઝઘડાના બનાવો પણ સામે આવ્યા છે યુવરાજસિંહ વિરેન્દ્ર સેહવાગ જેવા ઘણા ભારતીય ક્રિકેટરો.

હરીફ ટીમો સામે આક્રમક અંદાજમા પણ જોવા મળ્યા છે એ વચ્ચે તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ માં ઓસ્ટ્રેલિયા ટોસ્ટ જીતી અને બેટિંગ લીધી હતી અને 263 રન બનાવ્યા ભારત તરફથી મહોમ્મદ શમી એ સૌથી વધારે 4 વિકેટ ઝડપી તો રવિન્દ્ર જાડેજા અને અશ્વિને ત્રણ ત્રણ વિકેટો લીધ પરંતુ આ મેચ દરમિયાન.

અશ્વિને મોહમ્મદ શમીના કાન મરડી નાખ્યા 75 મી ઓવર મહોમ્મદ શમી એ ઓવર ના ત્રીજા બોલ પર લાયન ને ક્લિન બોલ્ડ કર્યો અને મહોમ્મદ શમી સાથે બધા ખેલાડીઓ ઉત્સવ મનાવતા જોવા મળ્યા આ દરમિયાન અશ્વિન ખુબ જ મજાક ના અંદાજમાં જોવા મળ્યો અને તેને આવીને મહોમ્મદ શમી ના બંને ખાન પકડી ને મરોડ્યા આ દરમિયાન મહોમ્મદ શમી.

પણ હસતા જોવા મળ્યા બધા ક્રિકેટરો ખુબ જ આનંદમાં જોવા મળ્યા હત સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી જેના પણ ઘણા બધા ક્રિકેટ પ્રેમીઓ પ્રેમ વસાવતા જોવા મળ્યા હતા ક્રિકેટરોનો આપસી પ્રેમ અને મજાક મસ્તી લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા હતા મહોમ્મદ શમી 3 વિકેટો ઝડપીને મેચમાં નિર્ણાયક સાબીત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *