Cli
દિપીકા કક્કરને તેના પતિ એક્ટર શોયેબે ઈબ્રાહિમે આટલી મોંઘી કાર ગિફ્ટ આપી, કિમંત જાણી હોશ ઉડી જશે...

દિપીકા કક્કરને તેના પતિ એક્ટર શોયેબે ઈબ્રાહિમે આટલી મોંઘી કાર ગિફ્ટ આપી, કિમંત જાણી હોશ ઉડી જશે…

Bollywood/Entertainment Breaking

એક્ટર શોયબ ઈબ્રાહિમે પોતાની પત્ની દિપીકા કક્કર ને એવી ભેટ આપી છે વિશે કોઈ વ્યક્તિ વિચારી પણ ના શકે શોયેબ ઈબ્રાહિમે પોતાની પત્ની દિપીકા ને એવી મોંઘીદાટ લક્ઝુરિયસ કાર ભેટ આપી છે જેની કિંમત જાણી આપના હોસ ઉડી જશે સોયબ અને દીપિકા એકબીજાને કેટલો પ્રેમ કરે છ.

તે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ થી લઈને ટીવી ઇન્ડસ્ટ્રીઝ સુધી દરેક લોકો જાણે છે આ વચ્ચે દિપીકાને આ નવા વર્ષની સુદંર ભેટ રુપે સફેદ બી એમ ડબલ્યુ એક્સ સેવન આપી છે જે ગાડીની કિમંત બે કરોડ દશ લાખ છે શોયેબે પોતાની પત્ની દિપીકા ના માથામા કિસ કરતી ગાડી પાસે ઉભા રહીને પાડેલી સુદંર.

તસવીર સાથે લખ્યું છે કે સાલ 2022 ની સફર ખુબ સારી રહી બધાની દુવાઓ અમારી સાથે રહી અને આજે અમે અહીંયા ઊભા છીએ પરિવાર સાથે મળીને અમે આ ખૂબ જ મોટા ગિફ્ટને એન્જોય કરી રહ્યા છીએ પોતાની નવી લક્ઝુરિયસ કાર બી એમ ડબલ્યુ એક્સ સેવનને ઘરે લઈ ને જઈ રહ્યા છીએ..

આ પળો અમારા માટે દુઆઓ ખુશી અને આનંદ ના ભરેલા છે દિપીકા આ ખાશ તારા માટે છે હુ દરેક ખુશી માટે તારો આભારી છું દિપીકા શોયેબની આ ગીફ્ટ થી ખુબ જ ખુશ જોવા મળી હતી દિપીકા કક્કડ અને શોયેબ ની લવસ્ટોરી ફિલ્મી રહી છે બંનેની મુલાકાત સસુરાલ સિમર કા ટીવી શો સેટ પર થઈ હતી.

બંને જેમાં લીડ કલાકારો હતા દિપીકા પરણીત હતી એ છતાં પણ શોયેબ ના પ્રેમમા પડી અને બંને વચ્ચે પ્રેમ થયો દિપીકા એ પોતાના પતિને સાલ 2015 માં છુટાછેડા આપીને ત્રણ વર્ષ ડેટ કર્યા બાદ સાલ 2018 માં શોયેબ ઈબ્રાહિમ સાથે લગ્ન કર્યા હાલ શોયેબની આ મોંઘીદાટ ગિફ્ટ ની ચર્ચા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *