ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રીષભ પંત 30 ડિસેમ્બર ના વહેલી સવારે પોતાના ઘેર રુડકી ઉતરાખંડમાં જઈ રહ્યા હતા અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે તેમની કાર અથડાઈ હતી કાર સળગી ઊઠી હતી અને રીષભ જીવ બચાવવા કાચ તોડી બહાર આવ્યા હતા.
આ દરમિયાન તેમના માથામાં અને હાથ પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી તેઓની સારવાર દિલ્હી મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી છે દેશભરમાં રીષભ પંત ના સાજા થવા માટે તેમના માટે પ્રાથના સભા યોજવામાં આવી હતી ક્રિકેટ પ્રેમીઓ તેમના સાજા થવાની પ્રાથના કરતા હતા એ વચ્ચે તેના આ સમાચાર.
સામે આવી રહ્યા છે ડોક્ટર ના જણાવ્યા અનુસાર ઘણા બધા રીપોર્ટ સામે આવી ગયા છે જેમાં તેઓની સ્થિતિ સુધાર પર હોય એવું જણાઈ રહ્યું છે રીષભ ના ચહેરા પર ઈજાઓ પહોંચી છે જેને થીક કરવા પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે તેની પીઠ અને માથાનો એમારરાઈ રીપોર્ટ.
કરવામા આવ્યો છે તે નોર્મલ આવ્યો છે મેક્સ હોસ્પિટલમાં તેમની સારવાર કરતાં ડોક્ટોરો જણાવ્યું છે કે પહેલા કરતા તેમની સ્થિતિ સારી છે અને સુધાર પર છે માથાના ભાગમાં બહાર ઈજાઓ છે અંદર કોઈ નુક્સાન થયું નથી જ્યારે પીઠ આખીય છોલાઈ ગઈ છે અને તેઓ હાલ થોડો દર્દ.
અનુભવી રહ્યા છે પરંતુ તેઓ જોખમ થી બહાર આવી ગયા છે તેઓ સાજા થઈ જશે અને મગજના રીપોર્ટ એકદમ નોર્મલ છે ત્યાં કોઈ પણ જાતની ઈજા પહોંચી નથી તેઓની સ્થિતિ સુધાર પર છે અને વિશેષ ડોક્ટર ની ટીમ હંમેશા તેમની દેખભાળ રાખી રહી છે મિત્રો પોસ્ટ શેર કરવા વિનંતી.