ભારતીય ક્રિકેટર વિકેટ કીપર રિષભ પંત 30 ડિસેમ્બર વહેલી સવારે કાર ચલાવીને પોતાના ઘેર ઉત્તરાખંડ રુડકી તરફ જઈ રહ્યો હતો આ સમયે કાર ના સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાતા ગાડીમાં આગ લાગી ગઈ હતી અને રીષભ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ગાડીનો કાચ તોડી તે.
કારમાંથી બહાર આવ્યો હતો તેને દિલ્હી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે આ દરમિયાન રીષભ પંત ના સાજા થવાની દુઆઓ લોકો માગી રહ્યા છે દેશભરમાં થી ક્રિકેટ પ્રેમીઓ દ્વારા પ્રાથના સભા યોજવામાં આવી રહી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટરો દુઃખ.
વ્યક્ત કરી તેમના ખબર અંતર લેવા પહોંચી રહ્યા છે દેશભરમાં શોક ની લાગણીઓ પ્રસરી જવા પામી છે રીષભ પંત ને ગંભીર ઈજાઓ પહોંચી છે આ વચ્ચે તાજેતરમાં વિરાટ કોહલી ની પત્ની બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા નો વિડીઓ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે તેમને રીષભના.
પરીવારને હિંમત આપતાં જણાવ્યું હતું કે તમે બિલકુલ ચિંતા ના કરો રીષભ પંત ના ચાહકો ભારતીય ક્રિકેટ પ્રેમીઓ તેમના સાજા થવાથી પ્રાથના કરી રહ્યા છે તેઓ જલ્દી થી સાજા થઈ જશે અને તે ફરી આપણી વચ્ચે ક્રિકેટ રમતા જોવા મળશે અનુષ્કા શર્મા એ દુઃખ સાથે ભગવાન ને.
પ્રાથના પણ કરી કે તેઓને કાંઈ જ ના થાય અને ફરીથી તે સાજા થઈ ને પોતાના પરીવારને ખુશીઓ આપે અનુષ્કા શર્મા સહીત વિરાટ કોહલી એ પણ રીષભ ના સાજા થવાની મનોકામના કરી હતી ભારતીય ક્રિકેટ ટીમના દરેક ખેલાડીઓ દિલ્હી હોસ્પિટલમાં રીષભ પંત ની ખબર લેવા.
માટે પહોંચી રહ્યા છે ડોક્ટર ના જણાવ્યા અનુસાર હાલ રીષભ પંત ની તબીયત માં સુધાર છે તેમના રીપોર્ટ સારા આવી રહ્યા છે ઈજાઓ ના કારણે તેઓ બે વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમ માં પરત નહીં ફરી શકે તેમના પગે ઘુટંણ માં ગંભીર ઈજાઓ સહીત મોઢા પર સર્જરી કરવામાં આવી છે.