ઉર્વશી રૌતેલા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતી અભિનેત્રી છે સનમ રે ગ્રેટ ગ્રેન્ડ મસ્તી હેટ સ્ટોરી ફોર અને પાગલપંતી જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી તેને ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે સાલ 2012માં તે મિસ યુનિવર્સ અને સાલ 2011 માટે મિસ પ્રિન્સેસ નો ખિતાબ મેળવી ચૂકી છે.
બોલ્ડ અને હોટ લુકમાં હંમેશા ફેન્સના દિલ ચોરી મદહોશ કરતી ઉર્વશી તાજેતરમાં ખૂબ જ દુઃખી અને નિરાશ જોવા મળી હતી ભારતીય ક્રિકેટર રિષભ પંત નો 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે કાર અકસ્માત થયો હતો જેમાં તેઓ ગંભીર રૂપે ઈજા ગ્રસ્ત થયા છે અને દિલ્હી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.
ત્યારે ઉર્વશી રોતેલા એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પ્રાથના કરું છું એમ જણાવી પોસ્ટ કરી હતી રીષભ પંત સાથે મીઠો ઝગડો કરી વિવાદોમાં રહેતી ઉર્વશી ની આંખો રીષભ પંત ના સમાચાર સાભંડતા ભરાઈ આવી હતી આજે વહેલી સવારે મુંબઈથી દિલ્હી હોસ્પિટલ થવા ઉર્વશી જતી સ્પોટ થઈ હતી.
બ્લેક ડીપનેક આઉટફીટ અને બ્લેક ગોગલ્સ માં ઉર્વશી રોતેલા ખુબ જ બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં જોવા મળી હતી તેના ચહેરા પરની ખુશી ગાયબ હતી દુઃખી અને નિરાશ થઈ તે આગળ વધી રહી હતી પેપરાજીએ તેને રુકો મેડમ તસવીર લેને દો કહેતા તેને જણાવ્યું હતું કે પ્લીસ આજ નહીં આજ મુજે કહીપે જલ્દી પહોચંના હૈ.
જણાવી તે ખુબ ઝડપથી ચાલી રહી હતી તેને એવું નહોતું જણાવ્યું કે તે રીષભ પંત ને મળવા જઈ રહી છે પરંતુ તેની નજીકના સુત્રોએ જણાવ્યુ હતુ કે મેમ આજે દિલ્હી હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા જવાના છે આજે એમના ઓડીસન કેન્સલ કરવામાં આવ્યા છે ઉર્વશી રોતેલા અને રીષભ પંત વચ્ચે નો પ્રેમ અહીં છલકાઈ આવ્યો છે.