પંજાબી અને બૉલીવુડ સિંગર મિકા સીંગનો આ વ્યવહાર તમને વિચારવા પર મજબુર કરી દેશે વિવાદોમાં રહેતા મિકા સીંગ મીડિયાના કેમેરા સામે જે રીતે હરકત કરી છે તેની કલ્પના પણ ન કરી શકાય અત્યારે મિકા સીંગ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે એમનો હાલમાં એક શો સ્વંયમનર આવી રહ્યો છે.
જેનું શૂટિંગ રાજસ્થાનમાં થઈ રહ્યું છે હાલમાં મિકાએ તેને લઈને પ્રેસ કોંફ્રેન્સ કરી જેમાં તેઓ એ રીતે બોલી ગયા જેની આશા કદાચ કોઈને ન હતી હકીકતમાં પ્રેસ કોંફ્રેન્સ દરમિયાન કોઈ મીડિયા વાળું વાતચિત કરવા લાગ્યું ત્યરે તેના પર માઇકા ભડકી ગયા અને કહેવા લાગ્યા કે મારા જ્ઞાન માટે પુરી દુનિયા તરસી છે અને.
તમે મારા શબ્દોને વેસ્ટ કરાવી રહ્યા છો વાત કરવી હોય તો બહાર જઈને કરો મિકાનો આ વ્યવહાર જોઈને ત્યાં કોઇ ન બોલ્યું પરંતુ મિકાની આ ક્લીક સામે આવી છે મીકા એક મોટા સેલિબ્રિટી છે અને એમને આવા પ્રકારનો વ્યવહાર બિલકુલ શોભા નથી દેતો કદાચ એમનો આ વ્યવહાર એમને લાખો ચાહનારા જોશે તો એમને પણ આ ખોટું લાગશે.