જો તમે આ જમાનામાં ભગવાન જોવા માંગતા હોવ જોવા માંગતા હોય તો સોનુ સુદની તસ્વીર ઉઠાવીને જોઈ લો સોનુ સુદ એ મહાન માણસ છે જેમણે નક્કી કરી લીધું છે દરેક મુસીબતમાં ફસાયેલ માણસની મદદ કરશે ગયા કેટલાક દિવસો પહેલા બિહાર માંથી ચાર પગ અને ચા હાથ વાળી ચૌમુખી બાળકીની તસ્વીરો સામે આવી હતી.
એ બાળકીના માતા પિતા મજૂરી કરીને જેમ તેમ પોતાન જીવનનો ગુજારો કરે છે ચૌમુખી જન્મી ત્યારે તેના ચાર હાથ અને ચાર પગ હતા જયારે પિતા બાળકીને લઈને એહોસ્પિટલમાં ઓપરેશન કરવા પહોંચ્યા તો પૈસા ન હોવાને કારણે એમને ભગાડી મુકવામાં આવ્યા પરંતુ આ વાતની જાણકારીઓ સોનુ સુદને પડી તો એમણે.
બધો ખર્ચો ઉઠાવીને બાળકીને સાજા કરવાની જિમ્મેદારી લઈ લીધી હાલમાં સુરતના એક હોસ્પિટલમાં આ બાળકીનો સફળ ઓપરેશનન કરવામાં આવ્યું છે હોસ્ટપીલમાં કેટલાક કલાકોના પ્રયાસ બાદ ચૌ મુખીનું સફળતાપૂર્વક ઈલાજ કરી દેવામાં આવ્યો છે હવે ચૌમુખી સામાન્ય બાળકોની જેમ રમી અને ભણી ગણી શકશે.
સોનુ સુદે ચૌમુખીને મુંબઈ બોલાવીને તેનાથી મુલાકાત કરી હતી પછી તેને સુરતમાં સારવાર માટે તેને મોકલી હતી તેના બાદ કિરણ હોપિટલના ડોક્ટર મિથુન અને એમની ટીમે લગભગ 7 કલાકમાં ચોંમુખીનું સફળ ઓપરેશનકરી દીધું ખરેખર ધન્યને પાત્ર છે સોનુ સુદને જેઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે.