ખજુરભાઈ ભાવિ પત્ની મિનાક્ષી દવે સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળ્યા, શેર કરી સુંદર તસ્વીર...

ખજુરભાઈ ભાવિ પત્ની મિનાક્ષી દવે સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળ્યા, શેર કરી સુંદર તસ્વીર…

Breaking

ગુજરાતી ફેમસ કોમેડિયન ખજુર ભાઈ ઉર્ફે નિતિન જાની પોતાના અભિનય થકી ખુબ નામના ધરાવે છે તો પોતાના સેવાકીય કાર્ય થી ગુજરાત માં ખુબ લોકપ્રિયતા ધરાવે છે તેઓ ગરીબ નિરાધાર માતા પિતા વિનાના બાળકો અને વિધવા બહેનો ની સહાયતા માટે હંમેશા આગળ રહે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેમને અંદાજિત 250 થી.

પણ વધારે સ્વખર્ચે જરૂરિયાતમંદ પરિવાર માટે મકાન બનાવી આપ્યા છે તેઓ હંમેશા એવા પરિવારોને મદદરૂપ થાય છે જેવો ખૂબ ગરીબ હોય છે જેમના માથે પિતાનો કે પતિ નો છાંયો નથી હોતો એમના માટે એક ઈશ્ર્વરનુ સ્વરુપ બની નિસ્વાર્થ ભાવે ખજુર ભાઈ ઉભા રહે છે ખજુર ભાઈ ઉર્ફે નીતિન જાની પોતાની પર્સનલ લાઈફથી ખૂબ ચર્ચાઓમાં આવ્યા છે.

તેમને મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી છે મીનાક્ષી દવે સાથે તેમને કેટલીક સુંદર અને રોમેન્ટિક તસવીરો પણ શેર કરી છે તેમની સગાઈ ની તસ્વીરો શેર કરતા તેમને લાઈફ પાર્ટનર મીનાક્ષી દવે એમ લખ્યું હતું જે તસવીરોને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી એ વચ્ચે તાજેતરમાં મીનાક્ષી દવે એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ.

પરથી ખજૂર ભાઈ સાથેની કેટલીક સુંદર રોમેન્ટિક તસવીરો શેર કરી છે જેમાં તે પીળા રંગની પ્રિન્ટેડ ચણિયાચોળીમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે સાથે લીલા રંગ અને પીળા રંગની બાંધણી તેને પોતાના ખંભે નાખી છે ઓપન હેર લાઈટ મેકઅપ અને ગળામા સુંદર સોનાનો હાર તેને વધુ આકર્ષક બનાવી રહ્યો છે.

તસવીરો માં તેમની સાથે નિતિન જાની પણ શેરવાની પહેરી શાનદાર અંદાજમાં જોવા મળે છે લગ્નની કોઈ ઇવેન્ટ ની આ તસવીરો માં બેકગ્રાઉન્ડ મા સુંદર ફુલો જોવા મળે છે મિનાક્ષી દવે નીચે જોઈને હસી રહી છે તો ખજુર ભાઈ પ્રેમભરી નજરે પોતાની ભાવી પત્ની મિનાક્ષી દવે સામે જોતા જોવા મળે છે સામે આવેલી બીજી.

તસવીરમાં મીનાક્ષી દવે અને કાનમાં ખજૂર ભાઈ કંઈક કહી રહ્યા છે આ દરમિયાન મીનાક્ષી દવે હસતી જોવા મળે છે નિતીન જાની શેરવાની માં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે તેમના ચહેરા પર ખુશી જોવા મળે છે તેઓ પોતાની પત્ની મીનાક્ષી દવેને હસાવતા જોવા મળે છે પ્રેમઅને શેર કરતાં મીનાક્ષી દવે ખુશી વ્યક્ત કરી છે.

મિનાક્ષી દવેની ખજૂરભાઈ સાથેની આ તસવીરોને લોકોએ ખૂબ જ પસંદ કરી છે નિતીન જાની અને મીનાક્ષી દવે પેરેન્જ મેરેજ કરવા જઈ રહ્યા છે મીનાક્ષી દવે સાથેની પ્રથમ મુલાકાત નીતિન જાની ની હનુમાન મંદિરમાં થઈ હતી નીતિન જાની પોતાના પરિવાર સાથે મંદિર આવેલા હતા આ દરમિયાન મીનાક્ષી દવે પણ.

પોતાના માતા પિતા સાથે મંદિરે આવેલી હતી નીતિન જાનીની માતાએ મીનાક્ષી દવેને જ્યારે મંદિરમાં જોઈ ત્યારે તેમને પ્રથમ નજરે મીનાક્ષી દવે ખૂબ જ પસંદ આવી ગઈ જ્યારે નીતિન જાની ઘેર આવ્યા તો એ સમયે તેમની માતાએ મીનાક્ષી દવે તેમને પસંદ આવી છે નિતીન તારી સગાઈ કરવી છે એ છોકરી સાથે તો આ વાત સાંભળીને.

નિતીન જાની એ પણ પોતાની માતા ની આજ્ઞાનું પાલન કરીને મિનાક્ષી દવે ને પસંદ કરી અને નિતીન જાની પોતાના પરિવારજનો સાથે મીનાક્ષી દવેના ઘેર પહોંચ્યા અને લગ્ન નું માંગુ નાખ્યું સામાન્ય બ્રાહ્મણ પરિવારમાંથી આવતી મીનાક્ષી દવે ના પરિવારજનો આ સાંભળી અને ખુશ થઈ ગયા તેમને લગ્ન માટે.

તરત હા પાડી દીધી સમગ્ર વાતનો ખુલાસો મીનાક્ષી દવે પોતાના મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો તેમને જણાવ્યું હતું કે નિતીન જાની વાસ્તવિક જીવનમાં પણ એટલા જ ઉમદા અને નેકદિલ સ્વભાવના છે નિતીન જાની મિનાક્ષી દવે કરતા ખુબ વધારે આર્થિક રીતે સદ્ધર છે પરંતુ તેઓ પોતાના સ્વભાવ ને અનુસરતા હંમેશા લોકોની જાહોજલાલી કે મિલકત નહીં.

પરંતુ લાગણીઓ અને પ્રેમ ને પરખનાર વ્યક્તિ છે તેઓએ પોતાના અભિનય માં દરેક એ પાત્રો ભજવ્યા છે જેમાથી તેમને સારા કાર્યો કરવાની પ્રેરણા મળી છે નિતીન જાની અને મિનાક્ષી દવે આ વર્ષે પતિ પત્ની બની શકે છે એવી ખબરો સામે આવી રહી છે જેનાથી ખજુર ભાઈ ના ચાહકો તેમના શુભ ચિતંકો માં ખુશી ની લહેર પ્રસરી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *