બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ની દિકરી સુહાના ખાન અને આર્યન ખાન લાઈમલાઈટમાં છવાયેલા છે આર્યન ખાન જ્યારે બોલિવૂડ સુપર ડાન્સર નોરા ફતેહી ને ડેટ કરી રહ્યા છે તો સુહાના ખાન ની પણ ખબર સામે આવી રહી છે તે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ના ભાણા અગસ્થ્યા નંદા ને ડેટ કરી રહી છે.
આ વચ્ચે તાજેતરમાં બંને ભાઈબહેન કરણ જોહર ના મિત્ર કાજલ અગ્રવાલ ની પાર્ટી માં સામેલ થયા હતા આ પાર્ટીમાં કરણ જોહર રાની મુખર્જી ગૌરી ખાન અનન્યા પાંડે સનાયા કપુર અગસ્થ્યા નંદા નાવ્યા નવેલી ખુશી કપુર જેવા બોલિવૂડ સેલિબ્રિટીઝ સામેલ હતા સુહાના ખાન પાર્ટીમાં બ્લેક ડીપનેક.
શાનદાર આઉટફીટ માં જોવા મળી હતી લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ હેર સ્ટાઇલ સાથે તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો જોઈ ફેન્સ ના હોસ ઉડી ગયા હતા પાર્ટીમાં અગસ્થ્યા નંદા સાથે સુહાના ખાન મસ્તી મજાક કરતી જોવા મળી હતી પાર્ટી દરમિયાન સુહાના ખાન ગૌરી ખાનથી અલગ અગસ્થ્યા.
નંદા ના ટેબલ પર બેઠી હતી પાર્ટી દરમિયાન ની તસ્વીરો સામે આવી હતી જેમાં સુહાના ખાન કાતીલાના અદાઓ પોઝ આપતી જોવા મળી હતી તો અગસ્થ્યા નંદા પર બ્લુ ડેનીમ જેકેટ માં શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા બંનેની જોડી જોઈ લોકો ચોંકી ગયા હતા સુહાના ખાન ની ઘણી તસવીરો સામે આવી છે.
જેમાં તે અગસ્થ્યા નંદા સાથે રેસ્ટોરન્ટ માં ડીનર પાર્ટી અને બગીચામાં હાથોમાં હાથ નાખીને ઝુમતી જોવા મળે છે પાર્ટીમાં જોયા અખ્તર પણ જોવા મળી હતી તો ખુશી કપુર પણ ડીપનેક આઉટફીટ માં જોવા મળી હતી પાર્ટીમાં સુહાના ખાને પોતાના હોટ અને બોલ્ડ લુક થી મહેફીલ લુંટી હતી.