Cli

લગ્ન બાદ લાલ સાડીમાં મૌની પહેલી વાર પતિ સૂરજ સાથે જોવા મળી…

Uncategorized

બૉલીવુડ અને ટીવી એક્ટર મૌની રોય લગ્ન બાદ પહેલી વાર જોવા મળી હતી મૌની રોય મુંબઈમાં જોવા મળી હતી સુહાગની નિશાની અને લાલ રંગની સાડીમાં મૌની દેખાઈ હતી અહીં પતિ સુરજ નામ્બ્યાર સાથે જોવા મળી હતી લગ્ન બાદ મૌની ખુબજ સુંદર લાગી રહી હતી સાથે પતિ સુરજ સફેદ કુર્તામાં જોવા મળ્યા હતા.

મૌનીએ પતિ સૂરજનો હાથ પકડીને મુંબઈ એરપોર્ટ પર પહોચી હતી લાલ સાડી પહેરીને મૌનીએ બધાનું ધ્યાન દોર્યું હતું મૌનીએ પગથી લઈને માથા સુધી સુહાગની નિશાની પહેરેલ હતી મૌનીએ ઘરેણાં પણ પહેરેલા હતા જણાવી દઈએ મૌનીએ ગોવાના એક મોટા રિસોર્ટમાં બિઝનેસમેન સૂરજ સાથે લગ્નના.

ચાર ફેરા બે દિવસ પહેલા જ ફર્યા લગ્ન કો!રોનાને કારણે પરિવાર અને મિત્રોની હાજરીમાં જ કર્યા હતા જેમના લગમાં ટીવી અને બૉલીવુડ એક્ટર બહુ ઓછા જોવા મળ્યા હતા અહીં જયારે મુંબઈ એરપોર્ટ પર મૌની અને સૂરજ જોવા મળ્યા ત્યારે જોડી ખુબજ સુંદર લાગી રહી હતી જેની કેટલીક તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *