સલમાન ખાન માટે કેટરીના શું માન્ય રાખે છે એ કોઈને જણાવવાની જરૂર નથી પરંતુ કેટરીના કૈફના લગ્ન વિકી કૌશલથી થયા બાદ સલમાન કેટરીનાને લઈને ક્યારેય વાત નથી કરતા પરંતુ બિગબોસના ફિનાલેમાં પહોંચેલી શહેનાઝે જયારે સલમાન સામે કેટરીના કૈફને યાદ કરી તો એમનું મોઢું જોવા લાયક હતું.
હકીકતમાં બિગબોસના ફિનાલેમાં શહેનાઝ સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપવા પહોચી આ દરમિયાન સલમાને શહેનાઝને પૂછ્યું જયારે તમે પહેલી વાર બિગબોસમાં આવી હતી ત્યારે શું બોલતી હતી ક્યાંથી કેટરીના કૈફ છો તમે તેના પર શહેનાઝે કહ્યું ત્યારેતો હું પંજાબની જ કેટરીના કૈફ હતી પરંતુ આજે હું ભારતની શહેનાઝ ગિલ છું કારણ કે.
અત્યારે ભારતની કેટરીના કૈફ તો પંજાબની કેટરીના થઈ ગઈ તેના પર સલમાન હસ્યાં અને કહ્યું હા કારણ કે તેમણે પંજાબી વિકી કૌશલથી લગ્ન કર્યા છે અને એમના જીવનમાં બધું કુશલ મંગલ છે બધા ખુશ છે તેન પર શહનાઝે કહ્યું સર તમે પણ ખુશ રહો કારણ કે તમે સિંગલ જ સારા લાગો છો તેના પર સલમાનના તોતા ઉડી ગયા.
સલમાને તેને મજાકમાં લઈ લીધું અને કહ્યું અત્યારે હું સિંગલ નથી આ સાંભળી બધા હસવા લાગ્યા તેના બાદ સલમાન ખાને શહેનાઝને ગળે લગાવી લીધી હવે એતો નક્કી થઈ ગયું કે સલમાન અત્યારે સિંગલ નથી બીજું કેટરીના કૈફના લગ્નથી તેઓ ખુશ છે અને કેટરીના કૈફ પણ ખુશ છે મિત્રો તમે શું કહેશો આના પર.