સોસીયલ મીડિયામાં આલિયા ભટ્ટની એક ક્લીપ વાયરલ થઈ રહી છે રહી છે હકીકતમાં આલિયા ભટ્ટ પોતાના પતિ રણબીર અને અયાન મુખર્જી સાથે ફિલ્મ માસનું ઓનલાઇન પ્રમોશન કરી રહી હતી આ પ્રમોશન દરમિયાન આલિયા એ કંઈક એવું કરી દીધું આલિયાએ પહેલા હાથ પાછળ બંમ્પ બાજુ લગાવ્યો અને પછી.
એજ હાથ મોઢા પર લગાવી દીધો હકીકતમાં આલિયાને એ વખતે માઈકનો વાયર આલિયાને વાગી રહ્યો હતો તેને સરખો કરવા આલિયાએ હાથ પાછળ લગાવ્યો હતો પરંતુ આ ક્લીપને લોકોએ પકડી લીધી છે પછી એવી એવી મીમ્સ બનાવી જોઈને તમારા પેટમાં પણ હસતા હસતા દુખશે આ પહેલું મીમ્સ કેપ્ટ્ન ઇન્ડિયા યુઝરે શેર કર્યું છે.
જેમાં લખ્યું છેકે આલિયા આફ્ટર ઇન્ટરવ્યૂ અને નીચે ચૂપ ચુપકે માં રાજપાલ અને શક્તિ કપૂર વાળો સીન છે જેના પર લખ્યું છેકે હવે કંઈ નહીં શકે શું અન્ય એક આઈડી જે એકતા નામની છે જેમાં ફિર હેરા ફેરીમાં જેમાં કચરા શેઠનું મીમ શેર કર્યું છે અહીં તેના જેવા અનેક મીમ બનાવીને લોકો આલિયા ભટ્ટની મજાક બનાવી રહ્યા છે.