જાનવી કપૂરનુ નવું લુક જોઈને લોકોએ કહ્યું આતો સસ્તી કિમ કાર્દશિયા લાગી રહી છે હકીકતમાં તમને જણાવી દઈએ જાનવી કપૂર પોતાના લુકને લઈને સોસિયલ મીડિયામાં ઘણી ચર્ચામાં આવી છે હાલમાં એક્ટરે એક એવોર્ડ શોમાં શામેલ થઈ હતી જ્યાં એક્ટરે પોતાના હોટ લુકને લઈને બધાને દીવાના બનાવ્યા છે.
આ દરમિયાન જાનવી કપૂરે સિલ્વર કલરનું ગાઉન પહેર્યું હતું એક્ટરના આ લુકને જોઈને લોકોએ કહ્યું આતો સસ્તી કિમ કાર્દશિયન લાગી રહી છે જાનવી કપૂરનુ એવોર્ડ ફંક્શનમાં પહેરેલ ડ્રેસની કેટલીંક તસ્વીર પોતાના ઇંટસ્ટગ્રામમાં પોસ્ટ કરી હતી જેમાં તેઓ ખુબજ હોટ અને ગ્લેમરસ જોવા મળી જાનવીએ બહુ ડીપ સાથે ગાઉન પહેર્યું હતું.
એક્ટરે ફોટોશૂટ દરમિયાન પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું હતું પરંતુ હવે જાનવી કપૂરના આ લુકની સરખામણી કિમ કાર્દિશિયન સાથે થઈ રહી છે સોસીયલ મીડિયામાં એક્ટરની મજાક ઉડાવી રહ્યા છે લોકોએ કહ્યું આતો ખુદને કિમ સમજવા લાગી અહીં કેટલાક યુઝર એ પણ કહી રહ્યા છેકે જાનવી કપૂરે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.