બોડી બિલ્ડર કટારીયા ને તમે ઓળખતા જ હશો એમની લાઇફસ્ટાઇલ વિવાદો કારણે સોસીયલ મીડિયામાં હાઈલાઈટ રહે છે બોબી કટારીયા ના વિડિઓ પણ સોસીયલ મીડિયામાં વાયરલ થતા રહે છે બોબી ક્યારેક દા!રૂ પિતા તો ક્યારેક સિ!ગરેટ પિતા જોવા મળતા રહે છે અથવા તો કોઈક સમયે ક્યારેક પ્લેનમાં સી!ગરેટ પિતા જોવા મળતા હોય છે.
બોબી કટારિયાના ફેન્સ પણ ખુબ જ જોવા મળે છે તેમના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે લોકો બોબી વિશે અનેક લોકો અલગ અલગ જાણવા માંગતા હોય છે પરંતુ ઓછા લોકો એમની પત્ની વિશે જાણતા હશો બોબી કટારીયાના 2011 માં રેણુ કટારીયા થી લગ્ન કર્યા હતા રેણુ પણ હરિયાણાની રહેવાસી છે બોબી કટારિયાને ગોનો નામનો દીકરો પણ છે
બોબી કટારિયાની પત્ની રેણુએ શરૂઆતમાં દિલ્હીની બાલ ભારતી પબ્લિક સ્કૂલમાં ભણી હતી આ સિવાય તેણે મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી રોહતકમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું એમની પત્ની દેખાવમાં ભલલભી એક્ટરોને ટક્કર મારે તેવી છે મીડિયા રિપોર્ટ મુજબ રેણુ કટારીયા યુટુબમાંથી મહિના 2 થી 3 લાખ કમાય છે.
બોબી કટારીયા અમિર પરિવારમાંથી આવે છે મીડિયા રિપોર્ટ બોબી કટારીયા જોડે 40 કરોડ ની પ્રોપર્ટી છે સોસીયલ મીડિયામાં બોબી કટારીયા અને એમની પત્નીને સોસીયલ મીડ્યમ સારું એવું ફેન ફોલોવિંગ છે બોબીને ફેસબુકમાં 23 લાખથી વધુ ફોલોવર છે બોબી કટારીયા એમના ફિટનેશને લઈને કેટલાય લોકો એમને ફોલોવ પણ કરે છે