બોલીવુડ ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોરા દિલકશ અને હોટ અદાઓથી હંમેશા લોકોના દિલમાં આગ લગાડતી રહે છે તેનો ખૂબસૂરત અંદાજ અને મદમસ્ત ફિગર ફેન્સ ના હૈયા ઘાયલ કરી નાખે છે 48 વર્ષની મલાઈકા અરોરા હંમેશા પોતાની બોલ્ડનેશથી ચર્ચાઓમાં રહે છે અરબાઝ ખાન સાથે ના તલાક.
બાદ તે અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે એ વચ્ચે સખત જીમ વર્કઆઉટ થી પોતાનુ હોટ અને બોલ્ડ ફીડર બનાવી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી આઈટમ સોંગ થી ફેન્સ ને મદહોશ કરવાની તમન્ના મલાઈકા ના દિલમાં છવાયેલી છે એ વચ્ચે મલાઈકા અરોરા આ દિવસો માં પોતાના ડીઝની હોટસ્ટાર પર પ્રસારિત .
થતા મુવીગં વિથ મલાઈકા થી ખુબ લાઈમલાઈટમાં રહે છે શો દરમિયાન મલાઈકા શુટીંગ સેટ પર ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં પહોચી હતી ડીપ નેક કલરફુલ ટોપ અને સ્ટાઈલીશ નાની ચડ્ડી માં મલાઈકાએ પોતાનુ હોટ અને બોલ્ડ ફિગર ફોન્ટ કર્યું હતું તેના મદમસ્ત ભરાવદાર નિતંબો છલકાતા.
ફેન્સ ને મદહોશ કરી રહ્યા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને ગુલાબી હોઠો પરની મુસ્કાન જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેની તસવીરો લેવા લોકો પડાપડી કરતા જોવા મળ્યા હતાઓ તેની મદમસ્ત જવાની પર ફિદા બની ફેન્સ તેની આ વાઈરલ તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ.
વરસાવી રહ્યા હતા ઘણા સોસીયલ મિડીયા યુઝરો તેને આ બોલ્ડ લુક ના કારણે ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા મલાઈકા અરોરા ની આ સુંદર આકર્ષક તસવીરો સોશિયલ મીડિયા પર આ!ગ લગાડી રહી હતી વાંચક મિત્રો આપનો મલાઈકા ની આ અદાઓ પર શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો.