Cli
નોરા ફતેહી એ ઠંડીની પરવા કર્યા વગર માત્ર બ્રા પહેરીને આવી ગઈ, જોઈને મલાઈકા પણ શર્માઈ ગઈ હશે...

નોરા ફતેહી એ ઠંડીની પરવા કર્યા વગર માત્ર બ્રા પહેરીને આવી ગઈ, જોઈને મલાઈકા પણ શર્માઈ ગઈ હશે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી સુપર સ્ટાર ડાન્સર નોરા ફતેહી આ દિવસોમાં પોતાની બોલ્ડ નેશ અને કાતીલાના લુક ને લઇ ને ખુબ ચર્ચાઓ માં છવાયેલી રહે છે તેની સુંદર અને હોટ તસવીરો સોશિયલ મીડિયા પર આ!ગ લગાડતી રહે છે નોરા ફતેહીના હોટ ડાન્સ વિડીયો જોઈને ફેન્સ બેકાબુ થાય છે.

તેની મદમસ્ત કમર અને તેનું છલકતું યૌવન ફેન્સ ના હૈયા ને લોભાવતું રહે છે નોરા ફતેહી ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો માં જજ તરીકે જોવા મળે છે સેટ બહાર તેનો શાનદાર અંદાજ ફેન્સ ને મદહોશ કરતો રહે છે એ વચ્ચે તાજેતરમાં નોરા ફતેહી મુંબઈ ની સડકો પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી.

આટલી શિયાળાની કડકડતી ઠંડીમાં મા‌ પણ નોરા ફતેહી વહેલી સવારે વાઈટ ક્રોપ ડીપનેક આઉટફીટ માં ખુબ જ બોલ્ડ લુક મા જોવા મળી હતી તેનુ આઉટફીટ એટલું ડીપનેક હતું કે તેના ભરાવદાર મદમસ્ત નિતંબો બહારની તરફ ધસી આવતા હતા નોરા ફતેહી ચાલતી ચાલતી પોતાના.

નિતંબો ને સાવચેતી પૂર્વક અંદર મુકતી જોવા મળી હતી પણ તેનું મદમસ્ત યૌવન છલકાઈને ચાહકોને લોભાવી રહ્યું હતું અને બહારની તરફ આવવા આકુળવ્યાકુળ થઇ રહ્યું હતું લાઈટ મેકઅપ અને ઓપન હેરમાં નોરા ફતેહી ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની કાતીલાના.

અદાઓ અને માસુમ અદાઓ જોતા પેપરાજી તેની તસવીરો લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા વાચંક મિત્રો આપનો નોરાની જવાની વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *