બોલીવુડ ફિલ્મ અભિનેત્રી તબ્બુ આ દિવસોમાં પોતાની રીલીઝ થયેલી ફિલ્મ કુત્તે ને લઈને ખૂબ જ લાઈમ લાઈટમાં આવી ચૂકી છે 52 વર્ષની ઉંમરે પણ પોતાની સુંદરતા અને પોતાના અભિનય નો જાદુ દર્શકો ના દિલમા ચલાવતા તબ્બુ એ સાલ 2022 માં બે સુપરહીટ ફિલ્મો આપીને દર્શકો ના દિલ જીતી લિધા હતા.
ફિલ્મ ભુલ ભુલૈયા 2 અને દ્વસ્યમ 2 મા અભિનેત્રી તબ્બુ ના દમદાર અભિનય થી ફિલ્મ મેકરો તબ્બુ ની પાછડ લાઈનમા લાગ્યા છે કોઈપણ કિરદારમાં તબ્બુ હંમેશા દર્શકોને મનોરંજન કરાવતી રહે છે અભિનેત્રી તબ્બુ ની તાજેતરમાં 13 જાન્યુઆરી ના રોજ ફિલ્મ કુત્તે રીલીઝ થઇ છે જેમાં અર્જુન કપૂર અને નસરુદ્દીન શાહ.
જેવા કલાકારો સાથે તે શાનદાર અંદાજમાં જોવા મળી છે એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી તબ્બુ મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી સિમ્પલ પંજાબી ડ્રેસ માં ઓપન હેર લાઈટ મેકઅપ બ્લેક ગોગલ્સ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની 52 વર્ષની ઉંમરે પણ દિલકશ અદાઓ અને છલકાતી જવાની.
જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેને એરપોર્ટ પર ઉતરતા જ પોતાના મિત્ર વસ્તલ શેઠ ને ગળે લગાવી ભેટી પડી હતી પોતાની સંવેદનાઓ પર કાબુ ગુમાવતા તેને વસ્તલ ને જાદુ કી ઝપ્પી આપી હતી જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા હતા.