Cli
રાત્રે નીચે કંઈ પહેર્યા વગર જ બહાર પહોંચી ગઈ મલાઈકા અરોડા, પછી બધું ભૂલી કરી મસ્તી...

રાત્રે નીચે કંઈ પહેર્યા વગર જ બહાર પહોંચી ગઈ મલાઈકા અરોડા, પછી બધું ભૂલી કરી મસ્તી…

Bollywood/Entertainment Breaking

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોડા ગયા દિવસોમાં પ્રેગ્નેટ હોવાની અફ્વાઓમાં ચર્ચામાં આવી હતી પરતું એ વાતને અર્જુન કપૂર અને મલાઈકા એ નકારી કાઢી હતી મલાઈકા ઘણીવાર બોલ્ડ અંદાજમાં સ્પોટ થતી રહે છે એવામાં હાલમાં મલાઈકા એ તેના નવા લુકને લઈને સોસીયલ મીડિયાની ગરમી વધારી છે.

હકીકત માં મલાઈકા અરોડા નો એક વીડિયો સામે આવ્યો છે અને તેનો એ વિડિઓ ફેન્સ નો પરસેવો છોડાવી દે તેવો છે તેના એ લુકને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે મલાઈકાના આ વીડિયોની વાત કરીએ તો આમાં મલાઈકા અરોરા મૂનલાઈટમાં ટેરેસ પર મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે.

આ દરમિયાન એક્ટર ખૂબ જ આકર્ષક અને બોલ્ડ અંદાજમાં પોઝ આપતા જોવા મળી રહી છે સાથે મલાઈકાએ આ સમય દરમિયાન રેડ લિપસ્ટિક લગાવી છે જે તેના લુકને વધુ આકર્ષક ટચ આપી રહી છે સાથે પોતાના લુકને પૂરું કરતા એક્ટરે તેના વાળને કર્લિંગ કરીને ખુલ્લા છોડી દીધા છે તમારી જાણકારી માટે કહી.

દઈએ કે મલાઈકાએ તેના OTT શો મૂવિંગ ઈન વિથ મલાઈકાના પ્રોમો માટે ઘણા ફોટોશૂટ કરાવ્યા હતા અને આ પણ તેમાંથી એક છે એ સમયનું આ ફોટોશૂટ ખુબ વાયરલ થઈ રહ્યું છે આમ તો આ ફોટોશૂટ મલાઈકાએ શેર નથી કર્યું પરંતુ મલાઈકાનો આ વીડિયો તેની હેરસ્ટાઈલિસ્ટ મેઘના ભુટાનીએ સ્ટોરીમાં મુક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *