Cli
કાનમાં વાળી અને જાળીદાર કપડામાં નોરા ફતેહીએ ઠંડી ની સીઝનમાં બતાડવ્યું હેવી ફિગર....

કાનમાં વાળી અને જાળીદાર કપડામાં નોરા ફતેહીએ ઠંડી ની સીઝનમાં બતાડવ્યું હેવી ફિગર….

Bollywood/Entertainment Breaking

ડાન્સ ની રાણી નોરા ફતેહી હંમેશા પોતાના બોલ્ડ લુકને લઈ છવાઈ રહે છે હાલમ નોરા ફતેહી આ બોલ્ડ લુક સાથે જોવા મળી હતી જ્યાં નોરાએ ઈયરીંગ પહેરીને દેશી અને વિદેશી ફેશન ને એક સાથે સ્પોટ કરતા જોવા મળી હતી નોરાએ અહીં ફુલ સ્લીવ્સ ટીશર્ટ અને પેન્ટ પહેર્યા છે.

અહીં નોર જાળીદાર કપડામાં સ્પોટ થઈ હતી તેના કપડામાં તેનું અંદરનો લુક સાફ દેખાઈ રહ્યું હતું નોરા ફતેહીએ આઈટમ ડાન્સ દ્વારા બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવી છે નોરાની સફર બિગ બોસથી શરૂ થઈ હતી તેના બાદ અનેક શો કર્યા જે ઝલક દિખલા જાના સ્પર્ધકથી.

લઈને ઝલક દિખલા જાના જજ સુધી પહોંચી છે નોરાએ બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવવા માટે હિન્દી ભાષા પણ શીખી લીધી હતી તેણીએ અત્યારે રિયાલિટી શોમાં ખાસ કરીને હોસ્ટ કરતા જોવા મળે છે અત્યારે નોરા ફેશન આઇકોન બની ગઈ છે મિત્રો નોરાના આ લુક પર તમે શું કહેશો.

ગયા દિવસોમાં નોરા ફતેહીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે હિન્દી સિનેમામાં તેનો સંઘર્ષ જોરદાર રહ્યો છે તેની સૌથી મોટી હિંમત પોતાનામાં વિશ્વાસ રાખવાની છે તેને લઈને તે આ સ્થાન પર પહોંચી શકી છે નોરા તેન અલગ ડાન્સને લઈને ફેન્સ ના દિલમાં આગવી જગ્યા બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *