મલાઈકા અરોડા ઠંડીમાં પણ ફેન્સના પાણી છોડાવે એટલી બોલ્ડ બની એરપોર્ટ પર આવી, જુવો...

મલાઈકા અરોડા ઠંડીમાં પણ ફેન્સના પાણી છોડાવે એટલી બોલ્ડ બની એરપોર્ટ પર આવી, જુવો…

Bollywood/Entertainment Breaking

ચલ છૈયા છૈયા અને મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લિયે જેવા સુપરહીટ સોગં થી લોકોના હૈયા ડોલાવી નાખતી બોલીવુડ અભિનેત્રી સુપર ડાન્સર મલાઈકા અરોરા આજે 48 વર્ષની ઉંમરે પર ખુબ બોલ્ડ અને હોટ લાગે છે તેની ડ્રેસિંગ સેન્સ જોઈ લોકો દિવાના બની જાય છે સખત જીમ વર્કઆઉટ થકી તેને શાનદાર કર્વી ફિગર બનાવ્યું છે.

આ દિવશો મા મલાઈકા અરોરા પોતાના ડીઝની હોટસ્ટાર પર ચાલી રહેલા શો મુવી ઓન મલાઈકા થી ખુબ લાઈટમ લાઈટ રહે છે મલાઈકના આ રિયાલિટી શોમાં ઘણા બધા બોલીવુડના અભિનેતાઓ અને અભિનેત્રી આવી ચૂકી છે મલાઈકા પોતાના પર્સનલ લાઈફને લઈને ઘણા ખુલાસા કર્યા છે.

જેમાં મલાઈકા એ પોતાના પૂર્વપતિ અરબાઝ ખાન સાથેની બાબતો અને તેના હાલના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથેની લવ ઇન રિલેશનશિપની વાતો પણ જાહેરમાં શેર કરી છે એ વચ્ચે મલાઈકા ના શો દરમિયાન ના ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે જેના પર ફેન્સ મનમુકીને.

પ્રેમ વરસાવી ખુબ પસંદ કરતા જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં મલાઈકા અરોરા મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી વાઈટ ડીપનેક બ્રા પર ઓપન ફુલ જેકેટ પહેરી ને મલાઈકા પોતાના ભરાવદાર મદમસ્ત રસીલા નિતંબો ને ફોન્ટ કરીને ચાહકો ને લોભાવતી જોવા મળી હતી.

ચહેરા પર ગોગલ્સ અને લાઈટ મેકઅપ માં મલાઈકા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનુ મદમસ્ત યૌવન છલકાઈને ફેન્સ ને બેકાબુ બનાવી રહ્યું હતું તેને પોતાના આકર્ષક હોટ ફીગરને શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ફેન્સ માટે ખુલ્લું મુક્યું હતું તેની જવાની જોતા ફેન્સ પાગલ.

થઈ ગયા હતા સ્ટાઇલીસ અંદાજમા તેને મનમોહક અદાઓ સાથે પેપરાજી ને પોઝ આપ્યા હતા મલાઈકા નો આ બોલ્ડ લુક સામે આવતા ફેન્સ મનમુકીને તેની અદાઓ પર વારી લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા વાંચક મિત્રો આપનો મલાઈકા ની કાતીલાના જવાની પર શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *