બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણ પર લોકોનો ગુસ્સો આ દિવસોમાં ખૂબ જ વધી રહ્યો છે ફિલ્મ પઠાણ નું સોંગ બેશરમ રંગ રિલીઝ થયું છે જેમાં દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકીની પહેરીને શાહરુખ ખાન સાથે રોમેન્ટિક અંદાજમાં હોટ અને બોલ્ડ લુકમાં અશ્લીલ ડાન્સ કરતી જોવા મળે છે.
જેને લઇને ઘણા હિન્દુ સંગઠનો એ ભગવાન રંગ સાથે હિન્દુ ધર્મની આસ્થાઓ સંકળાયેલી છે એમ જણાવીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે ઠેર ઠેર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણના પૂતળા સ!ળગાવવામાં આવી રહ્યા છે ભારતભરમાં એક અનોખો વિવાદ જોવા મળી રહ્યો છે ફિલ્મનો બહિષ્કાર કરીને બોય કોટ નો ટ્રેડ ચાલી રહ્યો છે.
ઘણા બધા રાજ્યોમાં આ ફિલ્મ જો રિલીઝ કરવામાં આવી તો થિયેટરો તોડી નાખવામાં આવશે એવા નિવેદનો પણ આપવામાં આવ્યા છે રાજનેતાઓ સાથે ધર્મગુરુ અને કલાકારો પણ પોતપોતાના નિવેદનો આપીને વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આ વચ્ચે અયોધ્યાના સંત જગતગુરુ પરમહંસ આચાર્ય એ શાહરુખ ખાનને.
જીવતો સ!ળગાવી દેવાની ધ!મકી આપી દીધી છે તેમને જણાવ્યું હતું કે હિન્દુ ધર્મની ભાવનાઓ ને દુભાવવા માટે આ એક રચેલી સાજીસ છે લોકોએ અને પૈસા કમાવાનો ધંધો બનાવી નાખ્યો છે તેમને જણાવ્યું હતું કે આ ફિલ્મ એક જેહાદ છે જેને પ્લાન કરીને બનાવવામાં આવી છે તેમને જણાવ્યું.
હતું કે હું શાહરૂખ ખાનને શોધી રહ્યો છું અને જ્યારે પણ તે જેહાદી મને મળી જશે ત્યારે તેની ચામડી ઉતારીને જીવતો સળગાવી દઈશ પરમહંસ એ જણાવ્યું કે મારા ઘણા માણસો મુંબઈમાં તેની તલાશ કરે છે અને જેને પણ તે મળે તે સનાતની હિન્દુ શેર તેને જીવતો સળગાવી દેશે અને હું તે શેર ના.
પરિવારને આર્થિક મદદ કરી છે પરમહંસે જણાવ્યું હતું કે મારા લિસ્ટમાં ત્રણ લોકો છે જેમાં આમિર ખાન અને સલમાન ખાન સાથે આ ત્રીજો શાહરૂખ ખાન છે અને તેમના માટે મેં મોતની સજા નક્કી કરી લીધી છે પરમહંસ ની ખૂંખાર ધમકી બાદ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર મચી ગયો છે.