અભિનેત્રી રાખી સાવંત ને લોકોએ ગંભીરતાથી લેવાનું છોડી દીધું છે લોકોને હવે રાખી સાવંત ની કોઈપણ વાત પર વિશ્વાસ આવતો નથી લોકો હવે રાખી સાવંતની દરેક વાતને માત્ર મજાકમાં જ લઈ રહ્યા છે પરંતુ રાખી સાવંત પોતાના દર્દને દિલમાં છુપાવીને કેવી રીતે લોકોનું મનોરંજન કરતી આવી છે તે કોઈ જાણતું નથી.
રાખી સાવંતનો ગભ્રપાત થયો છે હંમેશા હસતી કુદતી લોકોને હસાવતી રાખી સાવંત રડી રહી છે તેનું બાળક આ દુનિયામાં આવતા પહેલા જ અલવીદા કહી રાખીને રડાવી ગયું છે વિરલ ભયાણી સાથે વાતચીત દરમિયાન રાખી સાવંતે જણાવ્યું હતું કે હું પ્રેગનેટ હતી અને જેની બીગબોસ રિયાલિટી શો મરાઠીમાં મેં.
જાહેરાત પણ કરી હતી પરંતુ બધાએ એવું વિચાર્યું કે આ પણ એક મજાક છે અને કોઈએ મારી વાત ગંભીરતાથી લીધી નહીં થોડા સમય પહેલા જ રાખી સાવંતે પોતાના નિકાહ ની વાત દુનિયાને જણાવી હતી રાખી સાવંતે સાત મહિના પહેલા આદિલ દુરાની ખાન સાથે નિકાહ કર્યા હતા અને ધર્મ પરિવર્તન કરીને તે.
રાખી સાવંત માંથી ફાતિમાં બની હતી પોતાના નિકાહ ની તસ્વીરો અને ધર્મ પરિવર્તન ની તસ્વીરો મોલવી સાથેની પણ રાખી સાવંતે શેર કરી અને લોકોને માહિતી આપી હતી કે મારા નિકાહ થઈ ચૂક્યા છે રાખી સાવંતે મેરેજ સર્ટિફિકેટ પણ શેર કર્યું હતું આદિલ દુરાની ખાને પોતાના નિકાહ ને છુપાવવા માટે પ્રયત્ન કર્યો હતો.
જેમતેમ કરીને રાખી સાવંતે આદિલ દુરાની ખાનને મનાવી લીધો અને મીડિયા સામે આવીને જણાવ્યું હતું કે આદિલ ખાનના પ્રેમમાં ધર્મ પરિવર્તન કરી નિકાહ કરી લીધા છે હું રાખી સાવંત માંથી ફાતિમાં બની ચૂકી છું પરંતુ આ વચ્ચે રાખી સાવંતે પોતાનું બાળક ગુમાવી દીધું તેનું દુઃખ તેને ઘણું લાગ્યું છે બીજી બાજુ.
રાખી સાવંતની મા હોસ્પિટલમાં જિંદગી અને મો!ત વચ્ચે ઝઝુમી રહી છે એ વચ્ચે રાખી સાવંત કામ કરી રહી છે અને પૈસા કમાવી રહી છે રાખી સાવંત એ જોકર બની અને દુનિયાને હસાવી રહી છે કે જે પોતાના દર્દ દિલમાં છુપાવી ને પણ લોકોને મનોરંજન પૂરું પાડે છે પોતાની માતાને બચાવવા માટે તે લોકો પાસેથી મદદ માગી રહી છે.