Cli

કાશ્મીરા શાહના કારણે બરબાદ થયા મહેશ માંજરેકર અને આવી ગયા રોડ પર…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પ્રોડ્યુસર ડાયરેક્ટર અને એક્ટર પર લાગ્યો અ!શ્લીલતા ફેલાવવાનો આરોપ એમના પર આરોપ છેકે તેઓ ફિલ્મો દ્વારા અશ્લીલતા ફેલાવે છે બાળકો અને મહિલાઓને ખોટી ઈમેજમાં બતાવે છે એમનું ખોટું ચિત્ર પોતાની ફિલ્મોમાં બતાવે છે એમની હાલમાં આવેલી એક મરાઠી ફિલ્મ પર બબાલ મચી ગઈ છે.

અહીં ફિલ્મમાં એક સીન એવો આપત્તિજનક બતાવામાં આવ્યો હતો જેમાં એક બાળક અને એક મહિલા વચ્ચે સબંધ બનાવતા હતા જેમાં બાળક અને મહિલા કઢંગી હાલતમાં જોવા મળે છે એટલું જ નહીં ફિલ્મમાં તેની એક્ટર જેઓ કાશ્મીરા શાહ હતી જેઓ કોમેડિયન કૃષ્ણાની પત્ની છે એમને આપતીજનક બતાવાયા હતા.

જેમાં કાશ્મીરાના સાઈડ બ્રેસ્ટ પણ જોવા મળ્યા આ સીનને આમ તો વિરોધ થતા હટાવાઈ દીધા હતા પરંતુ આખરે તેમના પર હવે ફરિયાદ નોંધાઈ છે આપણે જે ડાયરેક્ટરની વાત કરી રહ્યા છીએ તેઓ મહેશ માંજરેકર છે જેમની સામે ફિલ્મમાં આ!પત્તિજનક સીન બતાવતા ફરિયાદ નોંધાઈ છે મહેશ માનજરેકરનું હિન્દી ઈન્ડસ્ટ્રીઝમાં મોટું નામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *