કંગના રનૌતનો આજે જન્મદિવસ છે અને આજે તેપો પોતાનો 35 મોં જન્મદિવસ મનાવી રહી છે અહીં કંગનાએ પોતાના જન્મદિવસનું કોઈ મોટી ગ્રાન્ડ પાર્ટીનું આયોજન નથી કર્યું પરંતુ તેઓ જમ્મુકાશ્મીર માં જઇને વૈષ્ણદેવીના દર્શન કર્યા જેની ફોટો તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં શેર કરી છે.
આ દરમિયાન કંગના ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી કંગના સાથે એમની બહેન રંગોલી ચંદેલ પણ જોવા મળી હતી કંગનાએ કહ્યું કે તેઓ આ વખતે પણ માં વૈષ્ણદેવીના દર્શન કરવા પહોંચી છે કંગનાની આ ફોટો સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે ફોટોમાં કંગનાના ફેન્સ જન્મીદવસની શુભકામનાઓ પાઠવી રહી છે.
કંગના રનૌતનો જન્મ હિમાચલ પરદેશમાં 23 માર્ચ 1987માં થયો હતો કંગનાને આજે પણ પહાડોને પ્રત્યે ખુબ પ્રેમ છે તેઓ લોકડાઉનમા પોતાના મનાલી વાળા ફાર્મહાઉસ પર હતી કંગનાએ વૈષ્ણદેવીના દર્શન બાદ ભૈરવ દાદાના પણ દર્શન કર્યા હતા ફોટોમાં તેઓ હાથ જોડીને દર્શન કરતી જોવા મળી રહી છે.