માધુરી દિક્ષિતના અંગ્રેજી બોલતા બે દિકરાઓ ને લોકો આપી રહ્યા છે હિન્દી માં ગા!ળો….નાની મરી અને આ...

માધુરી દિક્ષિતના અંગ્રેજી બોલતા બે દિકરાઓ ને લોકો આપી રહ્યા છે હિન્દી માં ગા!ળો….નાની મરી અને આ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી ફેમસ અભિનેત્રી માધુરી દીક્ષિત ની માતા સ્નેહલતા દીક્ષિત નું રવિવારના દિવસે નિધન થયું હતું સમગ્ર દેશમાંથી તેમના પ્રત્યે સંવેદના અને દુઃખ વ્યક્ત કરી લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા પરંતુ આજે માધુરી દીક્ષિતના બે દીકરાઓ વિરુદ્ધ લોકોનો ગુસ્સો.

સોશિયલ મીડિયા પર જોવા મળ્યો છે લોકો બંને દીકરાઓને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે માધુરી દીક્ષિતના બે દીકરાઓ છે જેમાં મોટો દીકરો એરીન નેને કેલીફોર્નીયા યુનિવર્સિટી માં અભ્યાસ કરી રહ્યો છે અને નાનો દિકરો રિયાન નેને પણ અભ્યાસ કરી રહ્યો છે એરિન નેને 19 વર્ષનો છે તો રીયાન નેને 18 વર્ષનો છે.

બંને યુએસએ માં જન્મેલા છે માધુરી દીક્ષિત પોતાના પતિ શ્રીરામ નેને સાથે યુએસએ માં રહેતી હતી આ દરમિયાન બંને દિકરાઓ ના સંસ્કારોનુ સિચંન પણ વિદેશી ભુમી પર ત્યાંના રીતી રીવાજ થી થયું છે બંને માત્ર અંગ્રેજી ભાષામાં જ વાતચીત કરે છે તેઓ હિન્દી ભાષામાં જાણકાર નથી અને.

હિન્દી બોલી શકતા નથી આજે માધુરી દીક્ષિતના બંને દીકરાઓને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોધ કરવામાં આવી રહ્યા છે કારણ કે માધુરી દીક્ષિત ની માતા સ્નેહલતા દીક્ષિત નું દુઃખદ દેહાતં થયું હતું એ છતાં પણ બંને દિકરાઓ પોતાની નાની ની અંતીમ યાત્રામાં જોવા મળ્યા નહોતા બંનેને આ દુઃખની.

પરિસ્થિતિમાં પણ પરિવારની સાથે ના જોતા સોશિયલ મીડિયા યુઝરો લખી રહ્યા છે કે વિદેશી સંસ્કૃતિમાં મોટા થયેલા આવા દિકરાઓ પોતાની નાની ની અંતીમ યાત્રામાં ના આવી શકે તો સંતાનોની જરુર જ શું તો કોઈ યુઝર લખી રહ્યા છે કે આ બોલીવુડના કલાકારો બાળકો પેદા થતાં જ.

વિદેશમાં ભણવા માટે મોકલી દે છે તેમનો ભારતીય સંસ્કૃતિ રીતી રિવાજ થી કોઈ મતલબ હોતો નથી યુજરો જણાવી રહ્યા છે કે બોલીવુડના સ્ટાર કીડ ને સંબંધોની પરિભાષા ખબર હોતી નથી તેમાં માધુરી દીક્ષિત ના બાળકો પણ એવા જ નીકળ્યા આ સમગ્ર ઘટનામાં માધુરી દીક્ષિતનો અંતિમયાત્રા.

સમયનો એક વિડીયો સામે આવ્યો હતો અને જે વીડિયોમાં માધુરી દીક્ષિતના બંને બાળકો દેખાયા નહીં તેના કારણે લોકો સતત ટ્રોલ કરતા જોવા મળ્યા છેપરંતુ શું ખબર કે તે વીડિયોમાં દેખાયા ના હોય પરંતુ અંતિમયાત્રામાં સામેલ હોય વીડિયોના આધાર પર બંનેને ટ્રોલ કરવા ઉચિત છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *