ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જોડાયે અભિનેતા સંજય દત્તને 40 વર્ષ થઈ ચુક્યા છે પિતા આ સમયમાં એમને ખુબજ લોકપ્રિયતા હાસિલ કરી છે પિતા સુનિલ દત્તના માર્ગદર્શન હેઠળ ચાલીને સંજય દત્તે બોલીવુડમાં સારું નામ બનાવ્યું છે જેમાં પ્રથમ ફિલ્મ રેશ્મા ઓર શેરામાં જોરદાર પર્ફોરમન્સ કર્યું હતું ભલે આ ફિલ્મ ખાસ ચાલી નહીં પરંતુ એમને બૉલીવુડ ફિલ્મઇન્સ્ટ્રઝમાં પગ મૂકી દીધો હતો.
સંજય દત્તે ત્યારબાદ અનેક હિટ ફિલ્મો આપી છે જેમાં પહેલા રોકી ફિલ્મ હિટ સાબિત થઈ હતી એના પછી એમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી સંજય દત્તે 40 વર્ષની આ ફિલ્મી સફરમાં લોકપ્રિયતાતો હાસિલ કરી લીધી હતી પરંતુ એમનો ખરાબ સમય પણ આવ્યો પાવડરની લતથી લઈને હ!થિયારની રાખવાની આંગળી એમના ઉપર થઈ.
સંજય દત્તની અનેક કહાની એમની સાથે સંકળાયેલી છે પણ આજે અમે જે જણાવી રહ્યા છીએ એ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કહેવાય છે કે સંજય દત્ત સામે રિયલ વીલનની પણ નહીં ચાલતી પરંતુ એક સમય એવો આવ્યો કે દેશના મોટા રાજનેતાએ સંજય દત્તની બોલતી બન્ધ કરી દીધી એ રાજનેતા હતા લાલુ પ્રસાદ યાદવ જેઓ બિહારના પૂર્વ મુખ્યમઁત્રી રહી ચુક્યા છે.
2009માં સંજય દત્તે સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા જેમ એના પ્રચારની જિમ્મેદારી પણ સંભાળી હતી આ દરમિયાન જયારે બિહારમાં એક જગ્યાએ પ્રચારમાં લાલુ પ્રસાદ સાથે સંજય દત્ત પણ પ્રચાર માટે પહોંચ્યા હતા અહી સંજય દત્તના ફેન સ્ટેજ આગળ ભીડ જામી રહી હતી આ પ્રચારની જગ્યાએ સંજય દત્ત સાથે સેલ્ફી પડાવવા માટે લોકોની ભીડ જામી રહી હતી.
એવા સમયે લાલુ પ્રસાદનું ભાષણ ચાલુ હતું અને ફેન સંજય નામની બૂમો પાડતા હતા આ જોઈને લાલુ પ્રસાદ ભડકી ઉઠ્યા અને સંજય દત્તને કહી દે છે આ સુ કરી રહ્યા છે કેવા ઓટોગ્રાફ આપી રહ્યા છે બહુ હીરો બની રહ્યા છે નીચે બેસી જાવ ચૂપચાપ આ સિવાય બીજા એક રિપોર્ટ અનુસાર એવું પણ કહેવાય છે કે લાલુ યાદવ પબ્લિક વચ્ચે તો કહી બોલ્યા નોહતા પણ પણ ગુસ્સો કરીને સંજય દત્ત સામે જોઈ રહ્યા હતા.
ત્યારબાદ જોકે સંજુબાબાને અહેસાસ થઈ ગયો હતો કે રાજનીતિમાં આપડી દાળ ગળે એવું લાગતું નથી એટ્લે છેવટે પોતાની ઓરિજનલ લાઇન એટ્લે ફિલ્મોમાં આવી ગયા હતા અને ફરી પછી સારી સારી ફિલ્મો પણ તેમણે વચ્ચે આપી હતી ત્યાર બાદ ફરી એક વાર જેલની વિઝિટ કરી આવ્યા ત્યાર પછીની સ્ટોરી જનતા જાણે જ છે કહેવાની જરૂર નથી.