બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ પોતાની ડ્રેસીંગ સેન્સને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં બની રહે છે કાજોલ પોતાની 47 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે કાજોલ વર્ષમાં માત્ર એક ફિલ્મ માં જોવા મળે છે પરંતુ પોતાના દમદાર અભિનય થકી દર્શકો વચ્ચે પોતાની લોકચાહના જાળવી રાખે છે.
એ વચ્ચે તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી કાજોલ નો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે વીડિયોમાં કાજોલ સાડીમાં ખૂબ જ સુંદર અને આકર્ષક અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે સામે આવેલા વીડિયોમાં કાજોલ લાલ સાડીમા ખુબ જ આકર્ષક લાગી રહી છે બ્લેક ડીપનેક બ્લાઉઝ માં તેના ભરાવદાર.
મદમસ્ત નિતંબો છલકાતા ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા છે બાંધેલા વાળ અને ગળામાં સ્ટાઇલીસ હાર તેની સુંદરતા માં ગજબનો નિખાર આપી રહ્યા છે તેના લાલ હોઠો જોતા ફેન્સ દિવાના બની ગયા છે પરંતુ આ વિડીયોમાં કાજોલનુ વધેલું પેટ જોવા મળી રહ્યું છે જે વિડિયો પર ઘણા બધા સોશિયલ મીડિયા યુઝરો કાજોલને.
પ્રેગ્નેટ જણાવી અને ટ્રોલ કરતા જોવા મળે છે યુઝરો જણાવી રહ્યા છે કે કાજલ ત્રીજી વાર પણ માં બનવા જઈ રહી છે પરંતુ સચ્ચાઈ ખૂબ અલગ જ છે આ વિડીયો વર્ષ 2022 માં આવેલી ફિલ્મ સલામ વેન્કી ના પ્રમોશન સમયનો છે જેમાં પોતાની ફિલ્મ પ્રમોટ કરવા કાજોલ ફિલ્મ માં જે પ્રકારનો તેનો લુક સાડી માં છે.
એવી જ રીતે સાડી માં પહોચી હતી સલામ વેન્કી ફિલ્મ માં કાજોલ બિમાર પુત્રની માતાનું પાત્ર ભજવતી જોવા મળી હતી જેના માટે કાજોલ પોતાની ફિટનેસ થી વિપરીત દિશામાં શરીર વધારવું પડ્યું હતું માતાના પાત્રમાં ફિટ બેસવા માટે કાજોલે જીમ વર્કઆઉટ અને યોગા છોડી ને શરીર વધારવા નું શરુ કર્યું હતુ.
તેને ડાયેટ છોડીને ભારે ખોરાક લેવાનું શરુ કર્યુ અને તેના કારણે તેનું પેટ પણ વધી ગયું જેના કારણે ઘણા લોકોને એમ લાગી રહ્યું હતું કે કાજોલ પ્રેગનેટ છે પરંતુ કાજોલ દેવગણ પોતાની ફિલ્મ સલામ વેન્કી માટે આ લુક માં સામે આવી હતી અને તેના વધેલા પેટને લોકોએ પ્રેગ્નન્સી નું નામ.
આપી દિધું હતું જેના કારણે કાજોલ ઘણો સમય સુધી ટ્રોલીગ ના શિકારથી બચવા માટે મિડીયા અને પેપરાજી થી દુર પણ રહેવા લાગી હતી તાજેતરમાં કાજોલ એક દમ ફિટ અને હોટ લુક માં જોવા મળે છે અને વેબ સિરીઝ માં કામ કરી રહી છે જેનુ શુટિંગ અજય દેવગન પ્રોડક્શન હાઉસ હેઠળ ચાલુ છે.