Cli
સલમાન થી આટલી નફરત કેમ કરે છે આ એક્ટર, 30 વર્ષ જૂની દુશ્મની રાખીને આજે પણ ફરે છે બોલીવુડ ની આ એક્ટર,

સલમાન થી આટલી નફરત કેમ કરે છે આ એક્ટર, 30 વર્ષ જૂની દુશ્મની રાખીને આજે પણ ફરે છે બોલીવુડ ની આ એક્ટર,

Bollywood/Entertainment Story

બોલીવુડના બિગ જ અભિનેતા સલમાન ખાનની વાત કરીએ તો આજે એમને કોઈ ઓળખાણની જરૂર નથી તેઓએ પોતાની દમદાર હીટ ફિલ્મો ના શ્રેષ્ઠ અભિનય થકી 90 ના દશકાથી અત્યાર સુધી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે એમનુ જેટલું બોલીવુડ માં ફિલ્મ કેરીયર સારું રહ્યું એટલાજ એ ઘણા વિવાદોમાં પણ રહ્યા હતા પરંતુ એ છતાં.

પણ એમને પોતાના ફિલ્મી કેરિયર માં કાંઈ નુકસાન થયું નથી એમના ઘણા એવા વિવાદો હતા જે આજે પણ ખૂબ વાયરલ રહે છે જેવા કે કોઈ સ્ટાર સાથે એમનો ઝ!ગડો હોય કે એમના લવ અફેરના કિસ્સાઓ પરંતુ આજે આપને એવી એક્ટેસ વિશે જણાવીશુંકે જે સલમાન ખાનને આજે પણ ખૂબ નફરત કરેછે તે સલમાન ખાનની સકલ પણ.

જોવી પસંદ કરતી નથી આ અભિનેત્રી છે પુજા ભટ્ટ કારણ એવું હતુ જ્યારે સલમાન ખાન 90 ના દસકામાં એક સુપર સ્ટાર અભિનેતા બની ચૂક્યા હતા એ સમયે એમની ફિલ્મ મેને પ્યાર કિયા સુપર ડુપર હીટ ગઇ હતી અને ઘણી બધી ફિલ્મોમાં પણ એમને સાઇન કરવામાં આવ્યા હતા આ દરમિયાન પુજા ભટ્ટે પણ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી હતી.

પૂજા ભટ્ટ મહેશ ભટ્ટની દીકરી હતી અને એ સમયે તે ખૂબ જ ફેમસ હતી અને એ પણ ફિલ્મોમા અભિનય કરી રહી હતી તે સલમાન ખાન સાથે ઘણી અભિનેત્રીઓ બોલીવુડ માં ડેબ્યુ કરી રહી હતી તે વચ્ચે પુજા ભટ્ટે આમીર ખાન સાથે જબરદસ્ત હીટ ફિલ્મ આપી હતી આ દરમિયાન સલમાન ખાન પોતાની ફિલ્મ લવ સાથે ચર્ચામાં આવ્યા હતા.

અને એમાં પૂજા ભટ્ટને સાઈન કરવાની વાત ચાલતી હતી પણ પુજા ભટ્ટે આ ફિલ્મ કરવા માટે ના કહી દિધી હતી એ સમયે અમીર ખાન ની ફિલ્મ દિલહૈ કી માનતા નહી કરવા માટે સલમાન ખાનની ફિલ્મ લવ ને એમને ઠુકરાવી દીધી હતી આ દરમિયાન સલમાન ખાન નું ઈગો હ!ટૅ થયો હતો થોડો સમય બાદ જ્યારે સલમાન ખાન સાથે ફિલ્મ.

રાહ માં પૂજા ભટ્ટ ની સાઇન કરવામાં આવી હતી આ ફિલ્મનું શૂટિંગ જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે ફિલ્મ ડાયરેક્ટર તરીકે સલમાન ખાનના ભાઈ સોહિલ ખાન ડિરેક્શન ની લાઈનમાં પ્રથમવાર આવ્યા હતા આ સમયે પૂજા ભટ્ટ અભિનય કરતા પોતાના બોલ્ડ નેચરના લીધે ખૂબ જ બદનામ હતી તેને ફિલ્મ ડાયરેક્ટર સોહિલ ખાન પર.

નજર કરવાનું ચાલુ કર્યું અને સોહિલ ખાનના પ્રેમમાં પડી ગઈ સોહીલખાન ના પરિવારજનો આ વાતથી રાજી ન હતા સોહિલ ખાન ના પિતા સલીમખાને આ ફિલ્મના શૂટિંગને બંધ કરાવી દીધું હતું સાથે સલમાનખાને પણ પૂજા ભટ્ટને સોહિલ ખાન થી દૂર રહેવાનું કહ્યું હતું પૂજા ભટ્ટ સલમાન ખાનની આ વાતથી.

આજે પણ સલમાન ખાન ને ખૂબ નફરત કરેછે તે ત્યારબાદ ઘણીવાર સોહિલ ખાન ના પરિવાર સાથે દેખાઈ હતી પરંતુ સલમાન ખાન સાથે મળવાનું તે ઉચિત સમજતી નથી અને આજે પણ એ સમયની વાતને યાદ રાખીને તે સલમાનને નફરત કરે છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *