સોનુ સુદને લોકો કેટલો પ્રેમ કરે છે તેનો અંદાજ તમે ઘરે બેઠા બિલકુલ નહીં લગાવી શકો બસ તમે એટલું સમજી લ્યો વસ્તી નેતા કે પોલીસ જોડે મદદ માંગવા નથી જતી તેનાથી વધુ સોનુ સુદનાં ઘરની બહાર લોકો લાઈનો લગાવીને લાગી જાય છે જેટલા લોકો સલમાન શાહરુખ કે અમિતાભના ઘરે એકઠા નથી થતા તેનાથી વધુ.
લોકો સોનુ સુદનાં ઘર પહોંચી જાય છે કદાચ આ જોઈને અન્ય સેલિબ્રિટીને બળતરા પણ થવા લાગે પરંતુ હવે સોનુ સુદની લોકપ્રિયતા એમનાથી ખુબ વધી ગઈ છે સોનુ સુદનો ગઈકાલે જન્મદિવસ હતો તેઓ વિદેશમાં હતા પરંતુ તેઓ લોકો માટે ભારત પાછા આવી હતા સોનુ સુદ જયારે ઘરે પહોંચ્યા ત્યારે એમની પુરી ગાડી.
ફૂલોથી લથપથી ગઈ હતી સેકન્ડોની સંખ્યામાં લોકો એમના સ્વાગતમાં ઉભા હતા નવાઈની વાત એ પણ હતી કે વ્હિલચેર પર પણ લોકો આવ્યા હતા તમે ક્યારે શું સલમાન શાહરૂખના ઘરની આગળ આટલી સંખ્યામાં મહિલાઓને જોઈ છે પરંતુ અહીં અસંખ્ય મહિલાઓ એકઠી થઈ હતી આ જાદુ સોનુ સુદનાં કામનો છે.
સોનુ સુદે જે કામ કરવાનું બીડું ઝડપ્યું છે લોકોને તે ખુબ જ પસંદ આવી રહ્યું છે સોનુ સુદનાં જન્મદિવસ દિવસે તેમના ઘરની આગળ હજારોની સંખ્યામાંલોકો એકઠા થયા હતા બક્સધાએ સોનુ સુદને ફૂલોથી ભરી દીધા હતા અત્યારે સોનુ સુદનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં સામે આવ્યો છે ફેન્સ એમને ખુબ પ્રેમ આપી રહ્યા છે.