Cli

થનાર બાળક વિશે એક શબ્દ પણ સાંભળી ન શકી આલિયા ભટ્ટ…

Ajab-Gajab Bollywood/Entertainment

પ્રેગન્સીની જાહેરાતના લગભગ એક દિવસ બાદ આલિયા ભટ્ટ લોકો પર ગુસ્સાથી લાલ પીળી થઈ ગઈ છે એમણે લલકાર આપતા કહ્યું છેકે હું એક મજબુત મહિલા છું નહીં કોઈ પાર્સલ હકીકતમાં આલિયા ભટ્ટના પ્રેગન્સી પછી એમના પર ખબરોની લાઈનો લાગી છે કોઈ કહી રહ્યું છેકે આલિયા બાળકના લગ્ન પહેલા શોપિંગ કરી રહ્યું છે.

જયારે કોઈ કહી રહ્યું છેકે આલિયા લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઈ ગઈ છે જયારે હાલમાં એક ખબરમાં જોવા મળ્યું કે આલિયા અત્યારે યુકેમાં શૂટિંગ કરી રહી છે અને જુલાઈમાં એમના પતિ રણબીર એમને લેવા જશે અને પાછા મુંબઈ સંભાળીને લઈને આવશે આલિયાએ જેવાજ આ ખબરોની સાંભળી તો તેનું મગજ ગરમ થઈ ગયું.

આવી ખબરો સાંભળીને આલિયાએ લખ્યું અમે અત્યારે પણ લોકોના મગજમાં રહીએ છીએ અમે અત્યારે પણ પિતૃસત્તા દુનિયામાં જીવી રહ્યા છીએ તમારી જાણકારી માટે બતાવી દવ કે કોઈ જતું નથી રહ્યું કોઈએ મને લેવા આવવાની જરૂર નથી હું એક મહિલા છું નહીં કે કોઈ પાર્સલ મારે આરામની પણ કોઈ જરૂર નથી.

પરંતુ સારું લાગ્યું એ સાંભળીને લે તમારી જોડે ડોક્ટરની સર્ટીફિકેશન પણ હશે અત્યારે 2022 છે ત્યારે સુ આપણે આવા વિચારોથી બહાર નહી નીકળી શકીએ હવે મારો શોર્ટ તૈયાર છે આલિયા ભટ્ટ આમ તો નારાજ નથી થતી પરંતુ આ નારાજગિના કેટલાય કારણો છે અહીં લગ્નના 2 મહિનામાં આલિયા પ્રેગ્નેટ થતા લોકોએ કેટલાય સવાલ ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *