Cli
અરબાઝ ખાનની નવી ગર્લફ્રેન્ડ જોર્જીયા એન્ડ્રિયાની અરબાઝ ને છોડીને આ કોને વિડીયો કોલ કરી રહી છે...

અરબાઝ ખાનની નવી ગર્લફ્રેન્ડ જોર્જીયા એન્ડ્રિયાની અરબાઝ ને છોડીને આ કોને વિડીયો કોલ કરી રહી છે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા અરબાઝ ની ગર્લફ્રેન્ડ જોર્જીયા એટ્રીયન આજકાલ સોશિયલ મીડિયા પર પોતાના હોટ અને ગ્લેમર લુક થી ખુબ છવાયેલી છે હંમેશા બોલ્ડ નેશ અંદાજમા સોર્ટ ડ્રેસીસ માં સ્પોટ થતી જોર્જીયા ની માસુમ અદાઓને જોવી ચાહકો ખુબ પસંદ કરે છે તાજેતરમાં તે વાઈટ ટોપ.

અને સોર્ટ માં સ્પોટ થઈ હતી ખુલ્લા વાળ અને ફિટ ટોપમા માં તેના ભરાવદાર નિતંબો ખુબ પ્રદશીત થઈ રહ્યા હતા તે પોતાના મોબાઈલ માં કોઈની સાથે વિડીઓ કોલમાં વાતો કરી રહી હતી પેપરાજીને જોતા તેણે પોતાના મોબાઈલ ને નીચેની તરફ કરી નાખ્યો હતો તે કોની સાથે વાત કરતી હતી.

એ જાણવા મળ્યું નહોતું ઈટાલીયન મોડેલે બોલીવુડ માં 2017મા ગેસ્ટ ઈન લંડન થી પોતાના અભિનય ની શરૂઆત કરી હતી પણ તેમાં તે ફ્લોપ રહી હતી અરબાઝ ખાન અને મલાઈકા ના છુટાછેડા બાદ હોટ અને બોલ્ડ આ ઇટાલિયન મોડલ જોર્જીયા અરબાઝ ખાનની જીદંગી માં એક આશા નું કિરણ બની આવી અને તે.

પોતાના પ્રેમ સંબંધો ને લીધે ખુબ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ તેને અરબાઝ ખાને કરોડોનો બંગલો પણ તાજેતરમાં ગીફ્ટ કર્યો છે તે હાલ મુંબઈ માં જ રહે છે અને સોશિયલ મીડિયા પર ચાહકોને પોતાના બોલ્ડ ફીગરથી લોભાવતી જોવા મળે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *