Cli
મોટા બેબી બંમ્પ સાથે સાઉથ ઇન્ડિયન લુક માં એરપોર્ટ સ્પોટ થઈ આલીયા ભટ્ટ, જુવો...

મોટા બેબી બંમ્પ સાથે સાઉથ ઇન્ડિયન લુક માં એરપોર્ટ સ્પોટ થઈ આલીયા ભટ્ટ, જુવો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલીયા ભટ્ટે વર્ષ 2022 માં હેડ્રીક ત્રણ હીટ ફિલ્મો આપીને એક રેકોર્ડ બનાવી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દિધો હતો તેમને શરુઆત માં ગંગુબાઈ કાઠીયાવાડી માં ખુબ સફળતા મેળવી ત્યારબાદ સાઉથ ફિલ્મ આર આર આર માં જુનીયર નેટીઆર અને રામ ચરણ સાથે ભારત નહીં પણ સમગ્ર.

વિશ્ર્વમાં પોતાના દમદાર અભિનય થકી ઘણા એવોર્ડ પણ મેળવ્યા અને તાજેતરમાં આવેલી પોતાના પતિ રણબીર કપૂર સાથેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ને ભવ્ય સફળતા ના શિખરે પહોચાડંનાર આલીયા ભટ્ટ ની લોકપ્રિયતા ખુબ છવાઈ ગઈ છે તેને આ વર્ષ દરમિયાન જ ફિલ્મ અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને તે પ્રેગનેટ પણ બની હતી.

પોતાની પ્રેગનેન્સી ની જાહેરાત તેને મીડિયા પર આવીને આ વર્ષ દરમિયાન જ કરી હતી અને તાજેતરમાં તે પોતાની પ્રેગનેન્સીને એન્જોય કરી રહીછે આ વચ્ચે તે મુંબઈ એરપોર્ટ પર પોતાના પતિ રણબીર કપૂર સાથે સાઉથ ઇન્ડિયન લુક માં ગ્રીન આઉટ ફીટમાં જોવા મળી હતી જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી અને પોતાના બેબી બમ્પને કેર કરી રહી હતી.

રણવીર કપૂર પણ એમની સાથે હતા આલિયા ભટ્ટ ના આલુપર યુઝરો ખૂબ જ લાઈક કમેન્ટ્સ કરી રહ્યા છે આલિયાના આ લુક પણ ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે આલીયા ભટ્ટ પોતાની પ્રેગનેન્સી ને લઈને આવનાર નાનકડા મહેમાનનુ સ્વાગત કરવા ખૂબ જ ઉત્સુક છે ચાહકો પણ આલીયા ના ચહેરા પણ માં બનવાની ખુશી જોવા ખુબ આતુર જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *