બોલીવુડ ની એક સમયની ખુબ ફેમસ અભિનેત્રી જેમણે એકથી એક ધમાકેદાર ફીલ્મ આપેલી છે એવી સુસ્મિતા સેન તેના ફિલ્મ કરીયર સાથે નાની બાબતો માં પણ લોકોની વચ્ચે ખુબ ચર્ચા માં રહે છે થોડા સમય પહેલા જ આઈપીએલ ફાઉન્ડર લલિત મોદીએ પોતાના અને સુસ્મિતા સેનના સંબંધોની.
જાહેરમાં જાહેરાત કરી હતી તો એના પહેલા સુસ્મિતા એના બોયફ્રેન્ડ રોહમન સાથે ઝગડો થયો અને બ્રેક અપ થયું એવી વાતો એ ચર્ચા માં જોર પકડ્યું હતું એ વચ્ચે ચોંકાવનારી માહિતી સામે આવી ફરી સુસ્મિતા એ મિડીયા સામે રોહમલ સાથેની મુલાકાત ફોટો પડાવીને દેખાડી
આ ફોટોમાં બન્ને ખરીદી.
કરીને મોલ ની બહાર દેખાછે તો બીજા ફોટોમાં સુસ્મિતા સેન અને રોહમન સાથે સુસ્મિતા ની દીકરી પણ જોવા મળે છે જ્યારે લોકોએ સુસ્મિતા અને લલિત મોદીના સંબંધની વાત સાભંડી ત્યારે લોકોએ ટ્રોલ કરીને ખુબ ટીકા કરી કે સુસ્મિતા પૈસા પાછડ પાગલ છે પરંતુ સુસ્મિતા એ જવાબ આપી.
લોકોને ચુપ કર્યા હતા કે મારો પ્રેમ પૈસાથી નથી ખરીદી શકાતો આ વચ્ચે ફિલ્મ મેકર વિક્રમ ભટ્ટ અને મહેશ ભટ્ટ બન્ને એ સુસ્મિતા સેન ના વખાણ કરી કહ્યું હતું કે સુસ્મિતા ખુબ સારી છે એ પૈસા જોઈ પ્રેમ નથી કરતી આ વચ્ચે આ ફોટોએ ફરી લોકોનું દીલ જીતી લીધું વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.