Cli
પાકિસ્તાન સામે 0 રન માં આઉટ સુનિલ શેટ્ટી ના જમાઈ કે એલ રાઉલ અને એની પત્ની આથિયા શેટ્ટી આડે હાથે લીધા...

પાકિસ્તાન સામે 0 રન માં આઉટ સુનિલ શેટ્ટી ના જમાઈ કે એલ રાઉલ અને એની પત્ની આથિયા શેટ્ટીને લોકોએ આડે હાથે લીધા…

Bollywood/Entertainment Breaking

ગઈકાલે રમાયેલી એશીયા કપની ભારત પાકિસ્તાન ની મેચમાં પાકિસ્તાન સામે કે.એલ રાહુલ શુન્ય રનમાં આઉટ થતા લોકોએ એની દાઝ એની પત્ની આથિયા શેટ્ટી પર ઉતારી ભારત વિરુદ્ધ પાકિસ્તાન એશિયા કપ 2022 રવિવાર એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે.

જબરજસ્ત જંગ જામ્યો હતો પ્રથમ બેટિંગ માં પાકિસ્તાનએ તમામ વિકેટ ખોઈને 20 ઓવરમાં 147 રન બનાવ્યા ભારતીય ટીમે જવાબ શરૂઆતમાં સારો ના આપી શક્યા બેટ્સમેન કેલ રાહુલ શૂન્ય રને પાછા ફરતા પ્રેક્ષકો એ ટ્રોલ કરતા ખુબ ટીકા કરી થોડા સમયમાં કે એલ રાહુલ અને સુનિલ શેટ્ટી ની દિકરી ના લગ્ન થાવાના છે.

આ વચ્ચે ભારતીય ટીમ માં રાહુલનો ખરાબ દેખાવ ઉપર લોકોએ કોમેન્ટ માં ખુબ ટીકા સાથે લખ્યું છે રાહુલના લગ્ન જ રદ કરી દેવા જોઈએ ઘણા લોકોએ રાહુલને લગ્ન કરવા લાયક નથી એવી કોમેન્ટ પણ આપી ઘણા યુઝરે કોહલી ની બેટીગં વખાણી તો ઘણાએ આ બંને ની જોડી કગાળં પ્રદશન કરશે જીવનમાં એમ પણ લખ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *