Cli
khajurbhai meet

આ માડીને મળવા માટે ખજૂર ભાઈ 300 કિલોમીટર દૂરથી આવ્યા, જોતાંની સાથે ભરાઈ આવ્યા આંખમાં આસું…

Life Style

મિત્રો હાલમાં બધાને મદદ કરનારા ખજૂર ભાઈ વિષે બધા લોકો જાણે જ છે ત્યારે હાલમાં તેમનો ફરી એક નવી વિડીયો સામે આવી રહ્યો છે જેને લઈને કહેવામા આવે છે કે હાલમાં સ્પેકીયલ ખજૂર ભાઈ દૂરથી માજીને મળવા માટે આવ્યા હતા.

જ્યારે ખજૂર ભાઈ આ માડીને ગણા સમય પછી મળવા ગયા ત્યારે તેઓ માડીને ભેટી પડ્યા હતા અને માડીપણ ખજૂર બહિને ભેટી પાડીને રડવા લાગ્યા હતા આનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

આ સાથે કહેવામા આવે છે કે આ મડીને મળવા માટે ખજૂર ભાઈ 300 કિલોમીટર દૂરથી આવ્યા હતા હાલમાં ખજૂર ભાઈ જેવા વ્યક્તિઓ આગળ આવીને ગરીબોની મદદ કરે છે જેના કારણે ગરીબ લોકોને રહેવ આમતે ઘર મળી રહે છે.

કહેવામા આવે છે કે આ માડી ગીર બાજુના છે જેમની ઉમર પણ દેખાઈ આવે છે તેમણે મળવા માટે ખજૂરભાઈ સ્પેયલ આવ્યા હતા જે હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બનેલા છે આ માડી રડતાં રડતા ખજૂર ભાઈને ભેટી પડ્યા હતા.

જ્યારે ખજૂર ભાઈ દૂરથી ગયા અને ખજૂર ભાઈએ માડીને પૂછ્યું કે શું તમે મને ઓળકહો છો ત્યારે માડીની આંખમાં આસું ભરાઈ આવ્યા હતા અને કહજૂર ભાઈને ભેટી પડ્યા હતા હાલમાં આ વિડીયો સોશિલા મીડિયા પર શેયર કરવામાં આવ્યોપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *