હાલના સમયના અંદર વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કહેવામા આવે છે કે એક ગરીબ વર્ગના વ્યક્તિએ હાલમાં પાકિસ્તાનની સુંદરી સાથે પ્યાર થઈ ગયો છે જેને લઈને તે હાલમાં શાદી કરવા પણ તૈયાર થઈ ગયા હતા.
કહેવામા આવે છે કે હાલમાં PUBG ગેમ રામરા રમતા આ વ્યક્તિને પાકિસ્તાનની હિરોઈન જેવી સુંદરીથી પ્યાર થઈ ગયો હતો જેને લાઈને તે હાલમાં ભારતમાં લગ્ન કરવા માટે આવી હોય એમ કહેવામા આવી રહ્યું છે.
હાલમાં આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહી છે કહેવામા આવે છે કે આ છોકરીનું નામ સીમા હૈદર છે જેને હાલમાં ભારતમાં આવીને લગ્ન કરવા અંગેની માંગ કરો હોવાનું સામે આવ્યું છે હાલમાં આ છોકરી 22 વર્ષની છે.
કહેવામા આવે છે કે સચિન નામના હિન્દુ છોકરા સાથે સીમા ને પ્રેમ થઈ ગયો હતો આ બંનેની પહેલી મુલાકાત PUBG ગેમ દરમિયાન થઈ હોવાનું સામે આવ્યું છે જે હાલમાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે હાલમાં આ કપલ ભારત છે.
આ સાથે સીમાની હકીકત સામે આવતા જાણવા મળ્યું કે સીમાએ લગ્ન કરી લીધા હતા જેના પૂર્વ પતિનું નામ ગુલામ હૈદર બતાવવામાં આવે છે હાલમાં સોશિયલ મીડિયા પર આ ઘટના ખૂબ જ વાઇરલ થઈ રહી છે.