Cli
seema premi

સીમા હૈદરના નવા પાકિસ્તાની પ્રેમીએ ખોલ્યો મોટો રાજ, મીડિયા સામે કર્યા એવા એવા દવા કે…

Breaking

હાલમાં ચાર બાળકોની માતા પ્યારમાં ભારત આવી છે જેને લઈને હાલમાં નવા નવા રાજો ખૂલી રહ્યા છે આને લઈને હાલમાં સીમા હૈદરનો પૂર્વ પતિ તેને ફરીથી પાકિસ્તાન મોકલવાની વિનંતી કરી રહ્યો છે પરંતુ હાલમાં આ વચ્ચે સીમાને લઈને ફેરી એક નવો વળાંક આવ્યો છે.

આ વચ્ચે હાલમાં સીમાનો બીજો એક આશિક સામે આવી ગયો છે જે પોતે સીમાનો આશિક બતાવે છે આ બાદમાં તેને હાલમાં ગણા બધા ચોકાવનારા ખુલાસાઓ કર્યા છે કહેવામા આવે છે કે આ વ્યક્તિ સીમા સાથે PUBG પણ રમી ચૂક્યો છે.

આ સાથે તેનો દાવો છે કે સીમા સાથે પોહોચવાનો એક ખાસ મકસદ છે આને પૂરો કર્યા બાદ તે પાકિસ્તાન ચાલી જશે આ વ્યક્તિએ હાલમાં દાવો કર્યો છે કે હું ચૂલલા બે વરસથી સીમાના સંપર્કમાં છું હાલમાં પાકિસ્તાનની ન્યૂઝ ચેનલે ઇન્ટરવ્યુ બતાવ્યુ છે.

આ વ્યક્તિએ બતાવ્યુ કે મારા સીઓમાં સાથે ખૂબ જ નિકટતા પૂર્વ ફ્રેંડશિપ રહી ચૂકી છે હું તેની સાથે ગણા વર્ષોથી સંપર્કમાં છું આ વ્યક્તિએ પણ દાવો કર્યો છે કે PUBG ગેમથી જ મારી સીમા સાથે મુલાકાત થઈ હતી.

અને આના પછી પણ તેની મુલાકાત થઈ હતી આગળ બતાવે છે કે અમારી શાદી કરવાની પણ યોજના હતી પાકિસ્તાની યુવકે કહ્યું એ અનુસાર સીમા હૈદર ક્રિકેટની ખૂબ જ મોટી ફેન છે અને તેના ભારત આવવાનો મકસદ પણ ક્રિકેટથી બતાવવામાં આવે છે.

કહેવામા આવે છે કે સીમા ભારતીય વલ્ડકપની મેચ જોવા માંગે છે અને મેચ પૂરી થયા બાદ સીમા પોતાના પતિ ગુલામ હૈદર પાસે પોહચી જશે તમને જણાવી દઈએ કે PUBG ગેમ રમતા સમયે સીમાને સચિન થી પ્યાર થઈ ગયો હતો.

હાલમાં પોલસીને આ વાતની જાણકારી મળતાની સાથે જ આ કેસ મામલે આગળ તપાસ કરી રહી છે જેને લઈને હાલમાં અનેક નવા નવા રાજ ખૂલી રહ્યા છે આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *