ખજુરભાઈ તો ખજુરભાઈ છે હો ભાઈ ખરેખર એક પળ માટે પણ આજે તેઓ રાહ નથી જોતા કે નથી આરામ લેતા તમે જાતેજ જોઈ શકો છો આ દાદા એકદમ રડી રેલા હતા અને એમનું રડવું જોઈને તો ખજુરભાઈ પતે પણ ડ્રસકે ડ્રસકે રડવા લાગ્યા હતા તમે જાતેજ જોઈ શકો છો આ બાબત અને જરા વિચારો તેમને એક પળ માટે પણ વિચાર કર્યો નહિ કે આપડી જોડે પૈસા પડ્યા છે કે નહિ કોણ પૈસા આપશે એ બધું કઈ પણ વિચાર કાર્ય વગર બસ સીધુજ કહી દીધું દાદા તમે બિલકુલ ચિંતા ના કરો આ ખજૂર હજુ જીવતો છે જ્યાં શુદ્ધિ હું છું તમારે કોઈ વાત ની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.
આ દાદાનું ઘર એવું હતું જેનું વર્ણન તમે સાંભળશો તો પણ રાડો પાડશો ઘર એટલે ઘર જેવું કઈ હતું જ નઈ દીવાલો તો હતી પણ માથે ધાબુ ન હતું અને દીવાલો પણ એવી કે પાડું પાડું જાણે ના થઇ રહી હોય એવી દેખાતી આજ ઘરના સામે બેસીને દાદાએ પોતાના દુઃખની વાત ખજુરભાઈને કહી દાદાએ તો એટલા સુધી કહેલું કે ખજુરભાઈ હું બ્રાહ્મણ છું એટલે આજ સુધી કોઈના સામે મેં હાથ નથી લંબાવ્યો અને આજ સુધી ભલે ગમે તેટલી તકલીફ પડી તો પણ કોઈને મેં ક્યારેય મારા દુઃખની વાત નથી કરી બસ આજે મારુ દિલ ભરાઈ આવ્યું છે તમે તો સાક્ષાત ભગવાન જેવા લાગો છો મને એટલે બસ તમારી આગળ હું મારા દુઃખનો દરિયો રજુ કરું છું.
આવા અદભુત હૃદયસ્પર્શી શબ્દો સાંભળતાજ નીતિનભાઈ ઉભા હતા એકદમ બેસી ગયા અને ડ્રસકે ડ્રસકે રડવા લાગ્યા બસ આટલીજ વાત હતી ને ખજુરભાઈએ કહી દીધું દાદા ચિંતા શુકામ કરોછો હું તમને માત્ર બે જ દિવસમાં નવું ટનાટન ઘર બનાવી આપું છો બીજું બોલો કઈ પણ તમારે પ્રોબ્લેમ્સ હોય તો મને જણાવો બસ થોડાકજ સમયમાં તમારું દરેક દુઃખ દૂર થઇ જશે.
હવે હું ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું તમે કોઈ ડી આવો માણસ જોયો છે ખરો જે બધાના ઘરે ઘરે જઈને જાતે મજૂરી કરીને ગરીબ અને લાચાર માણસોને મદદ કરતો હોય ખરેખર આવા મહાન માણસને મારા લાખો સલામ છે આવા દિલદાર માણસ માટે જેટલા શબ્દો હું કહું એ બધા ઓછા પડશે મિત્રો ખરેખર ખજુરભાઈની દરેકના ઘરે જય જાતે મજૂરી કરીને મદદ કરવાની આ પદ્ધતિ મને જોરદાર પસંદ આવી જેમાં મદદની મદદ પણ થઇ જાય અને ભલભલો માણસ મજૂરી કરતા શરમાતો હોય તો પણ એનામાં કોઈ પણ કામ કરીને પૈસો કમાવવાની કળા પણ ખજુરભાઈ બધાને શીખવાડી દે છે. અંતમાં તમારો ખુબ ખુબ આભાર કે તમે આ મહાન માણસની ન્યૂઝને અંત સુધી વાંચી છો.