નમસ્કાર મિત્રો કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર પર હુમલો શું કાજલ મહેરિયાના પરિવારે કરાવ્યો છે આ સવાલ હું નથી પૂછી રહી કે આ સવાલ હું કહેવા પણ નથી માંગી રહી આ સવાલની હવે ચર્ચાઓ ચારે બાજુ ચાલતી થઈ ગઈ છે આ ચર્ચાઓએ જોર પકડી લીધું છે એનું કારણ શું છે કાજલ મહેરિયા લોક ગાયિકા છે એમના પતિ અલ્પેશ ઠાકોર ઉપર હુમલો થયો અને
એ હુમલો ચાલુ પ્રોગ્રામમાં કરવામાં આવ્યો ત્યારબાદ અનેક સવાલો ઊભા થયા કે આની પાછળનું કારણ શું આ બંનેઓના પ્રેમ લગ્ન છે એવા પણ સવાલો ઊભા થયા પરંતુ આ બધા સવાલો છે એણે ચર્ચાએ જોર એટલે પકડ્યું છે કારણ કે જે સમય દરમિયાન એ બંને જે લોકો છે એમણે જ્યારે પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે કાજલ મહેરિયાનો થોડા સમય પછી વિડીયો સામે આવ્યો હતો અને એમાં એણે એવું કહ્યું હતું કે હું મારી મંજૂરીથી ભાનમાં રહી અને લોકશાહી કાયદા બધી વસ્તુનો ઉપયોગ કરી
અલ્પેશ સાથે લગ્ન કરી રહી છું આવી વાત કરવામાં આવી હતી અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે મારા જીવને જોખમ છે અને સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે એ સમય દરમિયાન જેટલા પણ વિવાદો થયા હતા કે અલ્પેશને હવે કશું પણ થશે અલ્પેશ ઠાકોર પર કોઈ પણ એક્શન આવશે તો હવે સીધી લીગલ કાર્યવાહી થશે આ બધા જ સવાલો આ એક વાતથી ઊભા થઈ રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી ગુજરાતની લોકગાયિકાઓ એમાં પણ જે ફીમેલ લોકગાયિકાઓ છે એ ચર્ચામાં છે
અને એનું કારણ પોતાના પ્રેમ લગ્ન છે વિવાદોમાં છે એનું કારણ પણ પ્રેમ લગ્ન છે કિંજલ રબારીને લઈ કાજલ મહેરિયાને લઈ લો કિંજલ દવે પણ સાથે આવી ગયા હતા કારણ કે એમનો પરિવાર ભલે એમની સાથે હતો પણ સમાજને વાંધો હતો આ બધા જ બધી જ લોક ગાયકાઓ છે એ ચર્ચામાં તો હોય જ અને લાઈમલાઈટમાં પણ એટલે એટલી હોય છે કે સોફ્ટ ટાર્ગેટ બની જાય છે કેમ એ આ લોકોને જ ટાર્ગેટ કરવામાં આવે છે એવો સવાલ તમને કોઈ દિવસ નથી થતો થવો જોઈએ આ લોકો બહુ ઈઝી ને સોફ્ટ ટાર્ગેટ હોય છે એટલે તરત જ એમની ઉપર સવાલ ઉઠાવવામાં આવે છે લોકોની વચ્ચે જીવન જીવે છે એટલે પરંતુ એમનો પણ એક ફેસલો હોય છે એમની એક આઝાદી હોય છે કેની સાથે લગ્ન કરવા કેની સાથે ન કરવા ખેર આ બધી જ વસ્તુઓમાં પડવું જ નથી પડ્યા વગર એક એક વાતની ચર્ચા છે એ આ હુમલો કોણે કરાવ્યો છે અને કોને કર્યો છે આ પર પોલીસ હાલ કામગીરી કરી રહી છે પરંતુ સવાલ ઊભો થઈ રહ્યો હતો
એટલે આ ચર્ચા કરવી અગત્યની બની હતી. આ ચર્ચા એટલે પણ થાય કારણ કે જે રીતે આ કિસ્સો સામે આવ્યો અને એમાં પણ જે રીતે ચાલુ પ્રોગ્રામમાં દ્રશ્યો જોવા મળ્યા એ બાજુમાં તમે દ્રશ્યો જોયા જ રહ્યા હશો એ દ્રશ્યો તમે જોયા એ ઘટના તમે જોઈ પછી આ સવાલ થવો એ ખૂબ સ્વાભાવિક હતો અને એ સવાલ ન હું કરી રહી છું કે ન કરવા પણ માંગી રહી છું પરંતુ આવી ચર્ચાઓ ચાલી રહી છે હવે આ ચર્ચાએ જોર પકડ્યું આ ચર્ચા અંગે આપનો શું અભિપ્રાય છે કોમેન્ટ ચોક્કસથી કરજો કિંજલ મહેરિયા ના પતિ પર હુમલો કોણે કરાવ્યો એની તપાસ ચાલુ છે પરંતુ તમને શું લાગે છે આના આનું કારણ પ્રેમ લગ્ન હોઈ શકે છે અને એમની પાછળ એમને પરિવારનો હાથ છે કે કેમ આ સવાલને લે આપનું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી રજા ધન્યવાદ [સંગીત]