ગઈકાલે ગણપતિ બાપાનો તહેવાર ચાલૂ થયો થયો દરેક લોકો પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી રહ્યા છે તેવામાં બૉલીવુડ સ્ટાર અને ટીવી સ્ટાર પણ બાપાને ઘરે સ્થાપિત કરી રહ્યા છે હવે સલમાન ખાન પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપ્પાને ઘરે ઢોલ નગારાં સાથે ગણપતિનું આગમન થયું છે.
તેની બહેન અર્પિતા ખાન પોતાના ઘરે ગણપતિ લઈને આવી છે બોલીવુડના દબંગ ભાઈજાન સલમાન ખાન દર વર્ષે પોતાના આખા પરિવાર સાથે ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી ઉજવે છે તેમની નાની બહેન અર્પિતા ખાન દર વર્ષે તેમના ઘરે ગણપતિની સ્થાપના કરે છે અને ઘણા સ્ટાર્સ પણ તેમના ઘરે ગણપતિની.
ઉજવણીમાં સામેલ થાય છે બૉલીવુડ એક્ટર કેટરીના કૈફ દર વર્ષે સલમાન ખાનના ઘરે ગણપતિના દર્શન કરવા માટે જાય છે તેવામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ પહોંચી હતી પરંતુ આ વર્ષે ગણપતિ દર્શન માટે કેટરીના એકલા નહીં પરંતુ વિકી કૌશલ સાથે પહોંચી હતી તેની કેટલીક તસ્વીર પણ સામે આવી છે.
મીડિયા રિપોર્ટની માનીએ તો કેટરીના કૈફ સલમાન ખાન શિવાય એમની બહેન અર્પિતા ખાન અને અલવીરા ખાનની પણ ખુબ નજીક છે એમેને પણ સારી બોન્ડિંગ છે તમને જણાવી દઈએ કેટરીના કૈફે જ્યારથી વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે તેના બાદથી દરેક ધાર્મિક પ્રસંગમાં બંને કપલ સાથે સમય કાઢી ઉજવે છે.