બૉલીવુડ એક્ટર મહિમા ચૌધરીને લઈને એક દુઃખદ ખબર આવી રહી છે મહિના ચૌધરીને બ્રેસ્ટ કે!ન્સર થઈ ગયું છે અને અત્યારે તેઓ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહી છે મહિમા કેમિયો થેરાપીમાં પોતાના વાળ ખોઈ ચુકી છે એવામાં તેઓ દરેક વખતે બિગ એટલે કે ડુપ્લીકેટ વાળ પહેરી રાખે છે અનુપમ ખેરે મહિમાનો એક વિડિઓ શેર કર્યો છે.
જેમાં મહિમા ખુદને કે!ન્સર હોવાની જાણકારી આપી રહી છે તેના વાળ જઈ ચુક્યા છે વિડીઓમાં તે તેની સ્ટોરી બતાવતા હસે છે અને પછી રડવા લાગે છે મહિમા કેટલાક સમય પહેલા પોતાની પુત્રી સાથે આર્ટ ગેલેરીમાં જોવા મળી હતી ત્યારે તેને જોઈને બિલકુલ ન લાગ્યું કે તેણે ડુપ્લીકેટ વાળ પહેરેલ છે અને તે.
ગંભીર બીમારીથી ગુજરી રહી છે તેઓ હસી હસીને પોતાનું દુઃખ એવી રીતે છુપાવી રહી હતી કે જેવી રીતે તેને કંઈ થયું જ નથી પરંતુ હાલમાં થોડા સમય પહેલા જાણવા મળ્યું કે મહિમા આ દુઃખથી ગુજરી રહી છે વીડિઓમાં મહિમાએ જણાવ્યું કે તેના શરીરમાં કોઈ પણ પ્રકારના લક્ષણ ન હતા એમણે દરેક વર્ષની જેમ.
ચેકઅપ કરાવ્યું અને શરીરમાં કેટલાક રક્ત એવા હતા જે કે!ન્સર બનાવી શકતા હતા બીજીવાર તપાસમાં એ નેગેટિવ મળી આવ્યા અહીં આ ગંભીર બીમારીનો શબ્દ સાંભળીને મહિમા પણ ચોકી ગઈ હતા આ બીમારી વિશે જાણતા જ મહિમાના ફેન્સ પણ દુઃખી થયા છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવવા વિનંતી.