Cli
કેટરીના કૈફે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ફોન ભૂતની ઈવેન્ટમાં જોરદાર ઠુમકા માર્યા...

કેટરીના કૈફે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ફોન ભૂતની ઈવેન્ટમાં જોરદાર ઠુમકા માર્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફ સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની ફિલ્મ ફોન ભૂત ઘણા સમયથી ચર્ચામાં છવાયેલી છે ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મમાં કેટરિના કૈફ એક અલગ પાત્ર ભજવશે જેને લઈને તે ચર્ચામાં આવી છે હાલમાં જ ફિલ્મ ફોન ભૂત ની ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કેટરિના કૈફે જોરદાર ડાન્સ કર્યો હતો કેટરિના કૈફના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા ખુબ વાયરલ થયો હતો જેમાં કેટરિના કૈફ સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરને જોરદાર ડાન્સ કરતા દેખાયા હતા ઈશાન ખટ્ટર ડાન્સ ના ડાન્સ જુસ્સાને જોઈને કેટરિના કૈફ અને સિદ્ધાંત ચતુર્વેદી પણ તેને સપોર્ટ કરી ડાન્સ કરવા પહોંચી ગયા હતા.

કેટરીના કૈફ પોતાના અતરંગી યલ્લો ડ્રેસીસ માં ખુબ જ સુંદર અને ગ્લેમર દેખાતી હતી જેને ડાન્સમાં જોતા યુઝરો બેકાબુ બન્યા હતા ફિલ્મ ફોન ભૂત થી બોલિવૂડ અભિનેત્રી કેટરિના ઘણા સમય પછી રીસેક કરશે આ ફિલ્મ ફોન ભૂત એક હોરર અને કોમેડી ફિલ્મ ના ડીરેક્ટર છે ગુરમીત સિંહ અને પ્રોડ્યુસર છે રિતેશ સિંધવાની અને ફરહાન અખ્તર ફિલ્મ ફોન ભૂત ગયા વર્ષે.

રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે તેની રિલીઝ નહોતી કરવામાં આવી તાજેતરમાંજ આ ફિલ્મનું ગીત કિન્ના સોના રીલીઝ થયું હતું જેમાં કેટરિના કૈફનો કિલર લૂક જોવા મળ્યો હતો આ ફિલ્મ 4 નવેમ્બર, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે અને આ ફિલ્મમાં કેટરિના કૈફ ભૂત બનીને લોકોને ડરાવતી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *