ભારતીય ક્રિકેટ જગતમાં જેનું નામ અઢી દશકા સુધી લોકો ના હૈયામાં ગુજંતુ રહ્યું અને ક્રિકેટ સ્ટેડિયમ માં ધબકતું રહ્યું એવા મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર ના રેકોર્ડ આજે પણ તોડવા ખુબ મુશ્કેલ છે સચીન તેંડુલકર એ ખેલાડી હતા જેઓ ભારતીય ટીમનો ભાર અને ક્રિકેટ પ્રેમીઓનો ઉમંગ પોતાના માથે રાખીને.
ભારતીય ક્રિકેટ જગત ને સફળતા ના શીખરે પહોંચાડવામાં સમર્થ રહ્યા હતા આજે પણ સચીન તેંડુલકર ની લોકપ્રિયતા પહેલા જેવી જ જોવા મળે છે સચીન તેંડુલકર ની જેમ તેમના સંતાનો પણ લોકચાહના મેળવી રહ્યા છે સચિન તેંડુલકર નો પુત્ર અર્જુન તેંડુલકર ઘરેલુ ક્રિકેટ માં શ્રેષ્ઠ પ્રદશન થકી પોતાનું સ્થાન બનાવી રહ્યો છે.
તો સચિન તેંડુલકર ની દિકરી સારા તેંડુલકર પોતાની સુંદરતા થી લોકચાહના મેળવી રહી છે સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે સારા લંડન માં મેડીકલ કોલેજમાં અભ્યાસ કરી રહી છે સચીન ની પત્ની અંજલી પણ ડોક્ટર છે માતા ના પગલે સારા ચાલી રહી છે તો અર્જુન પોતાના પિતા સચીનના પગલે ચાલી રહ્યા છે.
સારા તેંડુલકર પોતાના અભ્યાસ દરમિયાન અભિનય તરફ પણ રુચી દાખવી રહે છે સારા તેંડુલકર ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે પોતાની ગ્લેમર અંદાજમાં તસવીરો શેર કરીને તે સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ માં રહે છે સાથે તે ઘણા વિડીયો પણ શેર કરતી રહે છે સારા તેંડુલકર ખુબસુરતી ના મામલે બોલીવુડ ની હસીનાઓ ને પણ ટક્કર મારતી જોવા મળે છે.
મિડીયા સુત્રોના અનુસાર સારા તેંડુલકર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ પણ આવનાર સમય માં કરી શકે છે સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેન ફોલોવિંગ ધરાવે છે તેના ઈન્સ્ટાગ્રામ પર 2.9 મીલીયન ફોલોવર છે તેની દરેક તસવીરો અને વિડીઓ પર લાખો લાઈક કમેન્ટ જોવા મળે છે પોતાની જીંદગી ની અદભુત પળો ને શેર કરીને તે લોકચાહના મેળવતી રહે છે.