જે શુભ અવસરની રાહ હતી એ આખરે આવી ગયો છે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આખરે લગ્નના પવિત્ર બંધનો બંધાઈ ગયા છે બંનેએ અગ્ની ની સાક્ષીએ સાત ફેરા લીધા છે અને હંમેશાં માટે એકબીજાને પતિ પત્ની તરીકે સ્વીકારી લીધા છે 7 ફેબ્રુઆરીની સાંજે કિયારા અને સિદ્ધાર્થ ના.
લગ્ન થયા હતા દુલ્હનના શણગારમાં સજેલી કિયારા જાણે અપ્સરા લાગી રહી છે તો બીજી તરફ વરરાજા બનેલા સિદ્ધાર્થ મલ્હોત્રા કોઈ રાજ્યના રાજકુમાર જેવા લાગી રહ્યા છે બંનેના લગ્નની રાહ દેશભરના ચાહકો કરી રહ્યા હતા રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં બે દિવસ પહેલા મહેંદી સેરેમની.
\સંગીત સેરમની બાદ હવે ગ્નની તમામ વિધિઓ પૂરી થઈ છે એ વચ્ચે જે તસવીરો સામે આવી છે જેમાં બંનેની જોડી રામ સીતા જેવી લાગી રહી છે પરિવારજનો મિત્રો અને બોલીવુડ ના સેલિબ્રિટીઓ ની વચ્ચે સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા અડવાણી ના માથામાં સિંદૂર પુરી દિધું છે સૂર્યગઢના પેલેસમાં.
રીતી રિવાજ અનુસાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એકબીજાના બની ને સાથે જીદંગી વિતાવવાના મંત્ર ઉચ્ચારી લીધા છે કિયારા અને સિદ્ધાર્થ ની લવસ્ટોરી સાલ 2018 માં શરુ થઇ હતી શેરશાહ ફિલ્મ ના શુટિંગ સેટ દરમિયાન બંને એકબીજા ને ડેટ કરવા લાગ્યા અને બંને.
વચ્ચે પ્રેમ થયો પરંતુ સોશિયલ મીડિયા કે મીડિયાની સામે બંને ક્યારેય પોતાના પ્રેમનો એકરાર ના કર્યો અને તાજેતરમાં બંનેના પ્રેમ સંબંધોનો એક સુખદ અંત આવ્યો અને બંને એકબીજાની સાથે લગ્ન કરીને જિંદગી વિતાવવાનુ સપનું પૂરું કર્યું મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.