સાઉથના સુપર સ્ટાર વિજય દેવરકોંડા અત્યારે એમની અવનાર ફિલ્મ લાઇગર ના પ્રમોશનમાં લગાતાર વ્યસ્ત છે તેઓ ફિલ્મ લાઇગર થી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે લાઇગરમાં લીડ એક્ટર તરીકે વિજય દેવરકોંડા સાથે અનન્યા પાંડે જોવા મળશે લાઇગર ફિલ્મ કરણ જોહરના બેનર નીચે બનેલ ફિલ્મ છે પરંતુ ગયા દિવસોમાં.
વિજય દેવરકોંડા ફિલ્મના પ્રમોશનમાં જ્યાં પણ દેખાતા પગમાં ચપ્પલ પહેરીને જ જોવા મળ્યા એમને એવા લુકમાં જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા વિજય દેવરકોંડા સૌથી પહેલાં રણવીર સીંગ સાથે મુંબઈમાં એક પ્રમોશન ઇવેંટમાં 199 મી ચપ્પલ પહેરીને જોવા મળ્યા હતા હવે એક મીડિયા રિપોર્ટ મુજબ વિજય દેવેરાકોંડાની સ્ટાઇલિશ હરમને.
ખુદ ચોખવટ કરી છેકે પ્રમોશન દરમિયાન વિજયે ખુદ ચપ્પલ પહેરવાનો આઈડિયા મારી સાથે શેર કર્યો હતો હરમને કહ્યું ફિલ્મ લાઇગરનું પ્રમોશન અમારા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું વિજયના લુકને ડિઝાઇન કરવા માટે ઘણી બ્રાન્ડ અને ડિઝાઇનર્સ તૈયાર હતા તેમાં હું પોતે આ પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન મારું સર્વશ્રેષ્ઠ કામ આપવાની તૈયારી કરી રહી હતી.
તેના વચ્ચે એક દિવસ વિજયે મને ફોન કર્યો અને કહ્યું કે તેઓ ઇચ્છે છેકે હું લાઇગર ફિલ્મના પ્રમોશનમાં તેના ફિલ્મમાં જે રીતે અભિનય છે તેની સાથે જોડું મતલબ તેના લુકને ફિલ્મ જેવું બનાવું ફિલ્મમાં વિજય દેવરકોંડા એક અંડરડોગ પ્રકારના વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યા હોવાથી તેઓ ઈચ્છતા હતા કે પ્રમોશન દરમિયાન પણ.
તેઓ એક સામાન્ય વ્યક્તિની જેવા જ દેખાય મિત્રો એજ કારણ છેકે આ ફિલ્મના પ્રમોશન દરમિયાન વિજય દેવરકોંડા બધી જગ્યાએ 199 ના ચપ્પલમાં જોવા મળી રહ્યા છે મિત્રો ફિલ્મ લાઇગર ની વાત કરીએ તો ફિલ્મ 25 ઓગસ્ટે કેટલીયે ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે ફીલ્મમાં અમેરિકન બોક્સર માઈક ટાયસન કેમિયો કરી રહ્યા છે.