બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કેટરીના કેફ આ દિવસોમાં પોતાની ફિલ્મ ફોન ભૂત ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી છે ફોન ભૂતના પ્રમોશન દરમિયાન કેટરીના કેફ બિગ બોસ રિયાલિટી શો થી લઈને કપિલ શર્મા શો સુધીમાં શાનદાર અંદાજમાં સ્પોર્ટ થઈ હતી જે દરમિયાન સલમાન ખાન સાથે તેને ડાન્સ પણ કર્યો હતો.
છેલ્લા દસ મહિનાથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂર પોતાના હનીમૂન ટ્રીપ પર ગયેલી કેટરીના કેફ ફરી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ છે અને ઘણી બધી ફિલ્મો અને સાઇન પણ કરી લીધી છે કેટરીના કેફે સાલ 2021 માં અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા અને પંજાબી પરિવાર માં તે વહુ બનીને ગઈ હતી ખૂબ જ સંસ્કારી પરિવારમાં તેને પંજાબી રીતી રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા.
એક સમયે બોલીવુડમાં લિપલોક કરનાર હોટ અને બોલ્ડ અદાઓથી ફેન્સને મોહિત કરનાર અભિનેત્રી કેટરીના કેફ જેને લોકો હંમેશા વેસ્ટન ડ્રેસિસમાં જ જોતા હતા ફિલ્મોમાં હંમેશા શોર્ટ ટ્રેસીસમાં જોવા મળતી પોતાના શાનદાર કર્વી ફિગર ને ફોન્ટ કરતી કેટરીના નું બદલાયેલું લુક જોઈને લોકો હેરાન રહી ગયા હતા.
આ દરમિયાન તે પંજાબી ડ્રેસ અને સાડી પહેરીને જ અવારનવાર જોવા મળે છે તે ઘણી વાર મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવી ચૂકી છે કે તે વિકી કૌશલ ની પસંદ ને પોતાની પસંદ ગણાવે છે અને વિકી કૌશલને ખૂબ જ પ્રેમ કરે છે તે તેની નારાજગી થી ડરે છે વિકી કૌશલ એના માટે જે પણ કાંઈ સિલેક્ટ કરે છે.
તે એજ કપડા પહેરે છે વિકી કૌશલ ના માતા પિતા પણ સંસ્કૃતિને વધારે મહત્વ આપે છે આ દરમિયાન કેટરીના કેફ તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર સફેદ સલવાર પંજાબી ડ્રેસ માં સપોર્ટ થઈ હતી જેમાં તેને કેશરી દુપટ્ટો નાખેલો હતો જે તેના લુકને ખૂબ જ સુંદર બનાવી રહ્યો હતો.
લાઈટ મેકઅપ ઓપન હેર અને બ્લેક ગોગલ્સમાં તેનો લુક ખૂબ જ આકર્ષક અને મનમોહક લાગી રહ્યો હતો આ દરમિયાન કેટરીના કેફ પેપરાજીને મદમસ્ત અદાઓથી ઘણા બધા પોઝ પણ આપ્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી બોલીવુડમાં.
એક થી એક હીટ ફિલ્મોમાં અભિનય કરનાર સલમાન ખાન સાથે પોતાના સફળ અભિનયની શરૂઆત કરનાર કેટરીના કૈફ ની આ તસવીરો પર ચાહકો મન મૂકીને લાઇક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા અને તેના શાનદાર લોકોને ખૂબ જ પસંદ કરતા તેને સંસ્કૃતિથી સજ્જ વહુ જણાવી ને પ્રેમ ફક્ત જોવા મળ્યા હતા